90% રોગોનો કારગર ઈલાજ છે આ દાળ, ખાવાથી શરીરમાં નથી પ્રવેશતો કોઈ રોગ.
દોસ્તો મસૂરનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે મસૂરની દાળમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. પરંતુ તમામ કઠોળમાંથી મગની દાળને શ્રેષ્ઠ કઠોળ માનવામાં આવે છે. મોટાભાગના લોકો ખીચડી અથવા મગની દાળ બનાવવા માટે મગનો ઉપયોગ કરે છે પરંતુ મગની દાળનું સેવન અનેક રોગોમાં ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે મગની … Read more