મગફળીની શેકીને ખાવાનું શરૂ કરી દો, સ્નાયુઓના આટલા રોગો થઈ જશે દૂર…
મગફળીની શેકીને ખાવાનું શરૂ કરી દો, સ્નાયુઓના આટલા રોગો થઈ જશે દૂર… શિયાળાની ઋતુમાં મગફળીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે મગફળીની અસર ગરમ હોય છે જે ઠંડા વાતાવરણમાં શરીરને અંદરથી ગરમ કરે છે, સાથે જ મગફળી પોષક તત્વોનો ભંડાર છે. મગફળીમાં પ્રોટીન, હેલ્ધી ફેટ, કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર વધુ હોય છે. પરંતુ … Read more