આયુર્વેદ દુનિયા

આ એક વસ્તુની ચા બનાવીને પી લેશો તો ડાયાબિટીસ આવી જશે કાબૂમાં, નહીં લેવી પડે દવાઓ..

આ એક વસ્તુની ચા બનાવીને પી લેશો તો ડાયાબિટીસ આવી જશે કાબૂમાં, નહીં લેવી પડે દવાઓ..

આપણા રોજિંદા જીવનમાં તમાલપત્રનો ઉપયોગ થાય છે. જે ભોજન સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બનાવવામાં મદદ કરે છે. પરંતુ ઘણા લોકો અજાણ છે કે આ પત્ર શરીરની સમસ્યાઓ પણ દૂર કરે છે.

તમાલપત્રથી બનેલી ચા પીવાથી શરીરમાં થતા 99% રોગ દૂર કરી શકાય છે જેનું વર્ણન આયુર્વેદમાં કરવામાં આવ્યું છે. કબજિયાત અને ડાયાબિટીસ જેવા રોગને દૂર કરવા માટે તમાલપત્રથી બનાવેલી ચા નુ સેવન કરવું જોઈએ,

તદુપરાંત તે કેન્સર જેવા ભયંકર રોગો નું જોખમ ઘટાડે છે. ચાલો હવે આપણે તમાલપત્રની ચા કેવી રીતે બનાવીશુ તે જાણીએ. સૌપ્રથમ એક તપેલીમાં બે ગ્લાસ પાણી મૂકી એક તમાલપત્ર અને બે થી ત્રણ ચમચી તજનો પાવડર ઉમેરી બરોબર તેને ઉકાળો.

ઉકળી ગયા પછી તેને ગેસથી નીચે ઉતારી લો અને તેમાં સ્વાદ અનુસાર મધ અને લીંબુ નાખીને તેને પીવો.

આ ચાનું સેવન કરવાથી શરદી ઉધરસ કફ તાવ જેવી બીમારી દૂર કરી શકાય છે. જો આ ચા નુ દરરોજ સેવન કરશો તો કોલેસ્ટ્રોલ નું પ્રમાણ પણ જળવાઈ રહે છે અને હૃદયના રોગ થતા નથી.

જે લોકો ડાયાબિટીસ જેવા રોગોથી પસાર થઈ રહ્યા છે તે લોકોએ તમાલપત્ર થી બનેલી ચા પીવી જોઈએ જેનાથી તેમનું બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. જે લોકોને પાચન ને લગતી કોઈપણ સમસ્યા છે તે લોકો કોઈપણ રસોઈમાં તમાલપત્રનો ઉપયોગ કરી શકે છે.

જે પણ લોકો અ નિદ્રાથી પસાર થઈ રહ્યા છે તે લોકોએ ઊંઘ લાવવા માટે તમાલપત્રનો ઉપયોગ કરવો જોઈએ. મોઢામાં પડેલા નાના કે મોટા ચાંદા દૂર કરવા માટે પણ તમાલપત્રનો ઉપયોગ કરી શકાય છે.

ખાસ કરીને સ્ત્રીઓમાં ગર્ભાશયની કોઈપણ તકલીફ હોય તો તમાલપત્રનું સેવન કરવાથી કોઈપણ ગર્ભાશયની તકલીફ દૂર કરી શકાય છે. શરદી ઉધરસ અને કફ ને મટાડવા માટે તમાલપત્રનુ મધ સાથે સેવન કરવું જોઈએ.

ઘરમાં આવતા મચ્છરને દૂર કરવા માટે એક ગ્લાસ પાણીમાં તમાલપત્ર ઉમેરી તેને ઉકાળી ને પાણી બનાવી સ્પ્રેની બોટલમાં ભરીને ઘરમાં છાંટવાથી મચ્છર દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *