એસિડિટી થઈ હોય તો આટલું ખાઈ લ્યો, નહીં ખાવી પડે કોઈ દવા.
મિત્રો બજારમાં મળતા તીખું થયેલું મસાલા વાળું ખોરાક ખાવાથી ઘણા વ્યક્તિઓને એસિડિટીની સમસ્યા થતી હોય છે. મિત્રો જે લોકોને એસીડીટી થતી હોય તેવા લોકોએ વેલા વાળા શાક ખાવા જોઈએ. જેવા કે, દૂધી, ટીંડોળા, પરવર, તુરીયા, ગાજર અને શકરીયા જેવા કંદમૂળ લઈ શકાય છે. અત્યારના સમયમાં અનેક પ્રકારની નાની મોટી બીમારીઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે. … Read more