હવે આ રીતે ચકાસી લો કે ઘરે લાવેલું મધ અસલી છે કે નકલી? હવે આસાનીથી કરી શકાશે મધની શુદ્ધતા.
સામાન્ય રીતે જૂના સમયથી મધનો ઉપયોગ સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. આ સાથે તેનો ઉપયોગ કરવાથી સ્વાસ્થયની સમસ્યા પણ દૂર કરી શકાય છે. તેની અંદર વિશેષ પ્રકારના એન્ટી તત્વો હોય છે, જે શરીર માંથી ઝેર બહાર કાઢવા માટે કામ કરે છે. આ સાથે તેનાથી મોઢાના ચાંદા, કબજિયાત અને પેટના રોગો પણ દૂર કરી શકાય … Read more