હવે માથાનો દુઃખાવો શરુ થતાની સાથે જ કરો આ ઘરેલુ ઉપચાર, એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર મળશે તરત જ રાહત.

સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિને માથાના દુખાવાની સમસ્યા ગમતી નથી. જ્યારે વ્યક્તિને માથાનો દુઃખાવો શરૂ થાય છે ત્યારે તેનો આખો દિવસ બરબાદ થઈ જાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ સમસ્યાથી પીડિત વ્યક્તિ ના તો યોગ્ય રીતે કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે ના સરખી રીતે ઊંઘી શકે છે. જોકે ઘણી વખત તો માથાનો દુઃખાવો એટલી હદે વધી જાય છે કે તેને નિયંત્રણમાં કરવો ખુબ જ મુશ્કેલ બની જાય છે.

જ્યારે કોઈ માથાનો દુખાવો અનુભવે છે ત્યારે તેનાથી રાહત મેળવવા માટે ડોકટર પાસે જાય છે અથવા સીધો મેડિકલ માંથી દવાઓ લેતો હોય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તેનાથી તમને રાહત તો મળી જાય છે પણ આ દવાઓનો વધુ વપરાશ કરવાને લીધે તમે બીજી સમસ્યાનો શિકાર બની શકો છો. આવી સ્થિતિમાં શક્ય હોય ત્યાં સુધી તમારે દેશી ઘરેલુ ઉપાય અપનાવવો જોઈએ.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કેટલાક એવા ઘરગથ્થુ ઉપાય વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે દવા લીધે વગર આસાનીથી રાહત મેળવી શકશો. વળી તેનાથી તમને કોઈ આડઅસર પણ થશે નહીં.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તમને કહી દઈએ કે જો તમને માથાનો દુઃખાવો થઇ રહ્યો છે અને તમારી આજુબાજુ કોઈ દવા નથી તો તમારે સૌથી પહેલા અંગૂઠો અને તર્જની આંગળી એટલે કે પહેલી આંગળી વચ્ચેનું જગ્યાને દબાવી રાખવી જોઈએ. તેનાથી તમને દુખાવાથી આરામ મળશે. જોકે તમારે થોડીક મિનિટો સુધી આંગળી દબાવી રાખવી પડશે.

માથાના દુઃખાવાથી રાહત મેળવવા માટે તમારે ગરમ પાણીમાં મીઠું નાખીને તેમાં પગ ડુબાવી રાખવા જોઈએ. તેનાથી તમારા શરીરમાં યોગ્ય રીતે લોહી ફરતું થઇ જશે અને તમે આસાનીથી માથાના દુઃખાવાથી રાહત મેળવી શકશો. આ સાથે આ ઉપાય કરવાથી માથાનો દુઃખાવો પણ દૂર થઈ જશે.

તમે માથાના દુખાવાની સમસ્યા લવિંગનો ઉપયોગ કરીને પણ રાહત મેળવી શકો છો. આ માટે સૌથી પહેલા લવિંગને શેકી લો અને પછી તેને એક પોટલીમાં બાંધી દો. ત્યારબાદ આ પોટલી સૂંઘવાથી તમને આરામ મળશે અને તમે માનસિક રીતે શાંતિ મેળવી શકશો, જે માથાનો દુઃખાવો દૂર કરવા માટે કામ કરે છે.

તુલસીના પાનની પણ તમે માથાનો દુઃખાવો દૂર કરી શકો છો. તમે આજ સુધી માથાનો દુઃખાવો થવા પર ચા અથવા કોફી નું સેવન તો કર્યું જ હશે પણ હવે માથાનો દુઃખાવો શરુ થાય ત્યારે તુલસીની ચાનું સેવન કરવું જોઈએ. કારણ કે તુલસી માં એન્ટી ગુણો મળી આવે છે, જે દુઃખાવો દૂર કરવા માટે કામ કરે છે.

માથાનો દુઃખાવો દૂર કરવા માટે તમે સફરજન પર મીઠું ભભરાવીને પણ ખાઈ શકો છો. આ ખૂબ જ અસરકારક ઉપાય હોવાનું જાણવા મળ્યું છે.

જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment