ફક્ત એક મહિના સુધી દવા વગર કરી જુવો આ ઉપાય, આપમેળે પેશાબ વાટે બહાર આવી જશે પથરી, ઓપરેશન કરાવવાની નહીં પડે જરૂર.

આજના સમયમાં ખરાબ પાણી પીવાને લીધે વ્યક્તિ ઘણા રોગોનો શિકાર બની ગયો છે, જેમાં પથરીની સમસ્યા વ્યક્તિને ખુબ હેરાન કરે છે. જ્યારે વ્યક્તિ પથરીનો શિકાર બની જાય છે ત્યારે તેના પેશાબના ઉપરના ભાગમાં ખૂબ જ દુઃખાવો થાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જોકે જો પથરી નાની હોય તો તે પેશાબ વાટે બહાર નીકળી શકે છે અને જો પથરી મોટી હોય તો તેને ઓપરેશન દ્વારા બહાર કાઢવામાં આવે છે.

જ્યારે પથરી પેશાબની નળીમાં ફસાઈ જાય છે તો પેશાબ પણ ટીપે ટીપે આવવા લાગે છે અને ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. આ સાથે કોથળીમાં પેશાબ ભરાઈ જવાને લીધે પેઢામાં પણ દુઃખાવો થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ સાથે પથરીની સમસ્યાને લીધે કિડની યોગ્ય રીતે લોહીને શુદ્ધ કરી શકતી નથી, જેના લીધે રોગ પ્રતિકારક શક્તિ પણ નબળી પડી જાય છે.

હકીકતમાં જ્યારે તમે બહુ ઓછાં પ્રમાણમાં પાણીનું સેવન કરો છો તો શરીરમાં રહેલી અશુદ્ધિઓ બહાર નીકળી શકતી નથી અને તે ક્ષાર સ્વરૂપે પેટમાં જમા થઈ જાય છે અને ધીમે ધીમે આ ક્ષાર પથરીનું સ્વરૂપ ધારણ કરે છે. આવી સ્થિતિમાં તમારે શક્ય હોય ત્યાં સુધી વધારે પાણી પીવાનું રાખવું જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

હવે ચાલો આપણે જાણીને કે પથરીની સમસ્યા કેવી રીતે દૂર કરી શકાય છે અને તેનાથી કંઈ રીતે રાહત મળી શકે છે.

આજે અમે તમને એવા ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે એકદમ આર્યુવેદિક છે અને તેનાથી કોઈપણ જાતની આડઅસર થતી નથી. આ ઉપાય કરવા માટે તમારે સૌથી પહેલા સૂંઠ પાવડર, ગોખરું પાવડર અને પાષાણ ભેદ પાવડરની જરૂર પડશે. આ બધી જ વસ્તુઓ તમે ઓનલાઇન પ્લેટફોર્મ પરથી અથવા આર્યુવેદિક દવા મળતી હોય ત્યાંથી લાવી શકો છો.

હવે જ્યારે તમે આ ઉપાય શરુ કરો ત્યારે સૌથી પહેલાં આ ત્રણેય પાવડરની એક એક ચમચી લઈને તેને બે ગ્લાસ પાણીમાં મિક્સ કરી દો. હવે આ પાણીને ઉકળવા માટે મૂકી દો.

જેના પછી જ્યારે ત્રીજા ભાગનું પાણી ઉકળી જાય એટલે કે અડધો ગ્લાસ પાણી વધે ત્યાં સુધી તેને ઉકાળો. જેના પછી તેને ગેસ પરથી નીચે ઉતારી લો અને નવશેકું થાય ત્યાં સુધી તેનું સેવન કરો. તમને જણાવી દઈએ કે તમારે આ ઉપાય આખો દિવસ કરવો જોઈએ અને સાંજે જ ભોજન કરવું જોઈએ.

જો તમે આ ઉપાય એક મહિના સુધી દરરોજ કરો છો તો તમારી પથરીની સમસ્યા દૂર થઈ જશે. તમને કહી દઈએ કે આ ઉપાય તમને બહુ જલદી તેની અસર બતાવવા લાગશે અને પથરી નાના કણોમાં વિભાજીત થઈને પેશાબ વાટે બહાર નીકળી જશે અને તમને ખબર પણ પડશે નહીં.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તેને બીજા લોકો સાથે શેર કરી દેજો. જેથી બીજા લોકો પણ તેનો લાભ ઉઠાવી શકે અને પથરીની સમસ્યા દૂર કરી શકે.

જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment