આયુર્વેદ

જો આવા લક્ષણો દેખાય તો ચેતી જાજો, તમને છે પ્રોટીનની કમી.

મિત્રો માનવ શરીરમાં દરેક પ્રકારના વિટામીન્સ અને મીનરલ્સ અને ખનિજ તત્વોની જરૂર રહેલી હોય છે માનવ શરીરમાં વિટામિન્સ પણ એટલું જ મહત્વનું છે. મિત્રો હાલના સમયમાં માનવી વિટામીન અને ખનીજ તત્વો ની ઉણપને કારણે અનેક બીમારીઓના શિકાર બનતા હોય છે.  મિત્રો પ્રોટીન માનવ શરીર માટે ખૂબ જ મહત્વનું પરિબળ છે પ્રોટીનની ઉણપથી અનેક પ્રકારના રોગો […]