આ સાત વાતનું રાખશો ધ્યાન તો જીવન પર નહીં થાય પેટના કોઈ પણ રોગ.
મિત્રો આયુર્વેદમાં કહેવાય છે કે દરેક રોગનું મૂળ પેટ છે. પેટ ખરાબ થાય એટલે તેના કારણે શરીરમાં બીમારીઓ આવે છે. ઘણા લોકો એવા હોય છે જેમને ખોરાકનું પાચન બરાબર થતું નથી અને તેઓ આખો દિવસ નબળાઈ અને થાક અનુભવે છે. આ સ્થિતિનું મુખ્ય કારણ પેટની સમસ્યા હોય છે. જો આ સ્થિતિ તમને પણ સતાવે છે … Read more