આયુર્વેદ દુનિયા

સવારે આ પાણી પીવાનું રાખશો તો વધેલું વજન 15 જ દિવસમાં થઈ જશે ઓછું.

મિત્રો વજનને ફટાફટ ઘટાડવું હોય તો તેના માટે આજે એક સૌથી અસરકારક ઉપાય જણાવીએ. વજન ઘટાડવાના અનેક ઈલાજ વિશે તમે સાંભળ્યું હશે પરંતુ તેની અસર થતા સમય લાગે છે.

પરંતુ આજે તમને જે ઈલાજ જણાવીએ તેને કરવાથી વજન ફટાફટ ઘટે છે. જો તમારે 15 જ દિવસમાં વજન ઘટાડવું હોય તો સવારે તમે આ વસ્તુ પી શકો છો.

મોટાભાગના લોકોનું વજન ખોટી લાઈફ સ્ટાઈલ ના કારણે અને અનિયમિત ખોરાક લેવાની ટેવ ના કારણે વધતું હોય છે. ત્યારે આજે તમને આ રીતે વધેલું વજન કેવી રીતે ઘટાડવું તેના વિશે જણાવીએ.

જ્યારે વજન અનિયમિત રીતે વધે છે ત્યારે વ્યક્તિનો દેખાવ બદલી જાય છે. સમયસર વચનને કાબૂમાં લેવું સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે.

જો વજન વધારે પ્રમાણમાં વધી જાય તો શરીરમાં ઘણી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. તેથી તમારે જો વજન ઘટાડવું હોય તો તમે રોજ સવારે આ વસ્તુ પીવાની શરૂઆત કરી દો.

વજન ઘટાડતું ડ્રિન્ક બનાવવા માટે સૌથી પહેલા એક ગ્લાસ પાણીને તપેલીમાં લઈને તેમાં એક ચમચી જીરું ઉમેરી રાત્રે પલાળી દો.

સવારે આ પાણીને ગેસ પર ગરમ કરી ઉકાળી લેવું અને પછી ગાડી અને તેમાં લીંબુનો રસ ઉમેરીને પી જવું. આ રીતે રોજ સવારે જીરું અને લીંબુ પાણી પીશો તો વજન ફટાફટ ઘટશે.

ઘણા લોકોની પેટની ચરબી વધારે પ્રમાણમાં વધી જાય છે તેવામાં આ પીણું પીવાથી પેટની વધેલી ચરબી ફટાફટ ઓગળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *