આયુર્વેદ

15 દિવસમાં કમર ઘટી જશે બે ઇંચ જેટલી, રોજ સવારે પી જેવી આ વસ્તુ.

મિત્રો અનિયમિત જીવનશૈલી ના કારણે જ્યારે વજન વધી જાય છે ત્યારે ખૂબ જ સમસ્યા થવા લાગે છે. વજન વધવાની શરૂઆત થાય એટલે સૌથી પહેલા પેટના ભાગે ચરબી વધે છે અને તેના કારણે કમર નું માપ વધી જાય છે.

આવી સ્થિતિમાં શરીરનો આકાર બદલી જાય છે અને મનપસંદ કપડાં પણ પહેરી શકાતા નથી. જો તમને પણ આજ તકલીફ સતાવતી હોય અને તમારે 15 જ દિવસમાં કમર ને પહેલા જેવી પાતળી કરવી હોય તો આજે તમને સૌથી અસરકારક ઈલાજ જણાવીએ.

આ ઈલાજ કરવાથી સો ટકા તમને ફાયદો થશે. આ ઇનો જ કરવાથી 15 જ દિવસમાં કમરની ચરબી આડઅસર વિના ઉતરી જાય છે.

તેને કરવા માટે સવારે એક તપેલી પાણીમાં એક ગ્લાસ ગરમ કરવા મુકો અને તેમાં લીંબુના ચાર ટુકડા ઉમેરો. સાથે જ તેમાં એક ચમચી જીરું ઉમેરીને પાણીને પાંચ મિનિટ ઉકાળો.

જ્યારે પાણી બરાબર ઉકળી જાય એટલે તેને ગાડી અને તેને સેવન કરવાનું રાખો. આ પાણી પીવાથી મેટાબોલિઝમ સુધરે છે અને શરીરની ચરબી ઝડપથી દૂર થાય છે.

સતત 15 દિવસ સુધી રોજ સવારે તમે આ રીતે પાણી પીશો તો તમે અનુભવશો કે પેટની ચરબી ધીરેધીરે ઓછી થવા લાગી છે.

આ ઉપાય કરવા ઉપરાંત તમે રોજ સવારે હૂંફાળા ગરમ પાણીમાં એક ચમચી લીંબુનો રસ અને બે ચમચી મધ ઉમેરીને પણ પી શકો છો.

તેમાં તમે એક ચમચી તજનો પાવડર ઉમેરી શકો છો. આ હુંફાળું પાણી પીવાથી પણ વજન ફટાફટ ઘટે છે.

આ સિવાય તમારે વજન ઝડપથી ઘટાડવું હોય તો રોજ સવારે પલાળેલી બદામનું ખાલી પેટ સેવન કરવાનું રાખો. તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે અને કેલરી ઓછી જેના કારણે ચરબી ઝડપથી ઉતરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *