ઘરની આ 3 વસ્તુ ફેફસા માં ચોંટી ગયેલા કફને ખેંચી નાખશે બહાર. ઉધરસમાં પણ આપશે તત્કાલ રાહત.
મિત્રો આજ-કાલ કોરોના નો કહેર ચારેબાજુ વર્તાઈ રહ્યો છે. ત્યારે મિત્રો આજના આ લેખમા અમે એક એવા દેશી નુસખા વિશે વાત કરવાના છીએ. તેના સેવનથી તમારા ફેફસામાં રહેલો કફ બહાર નીકળી જશે. અને શરીરની અંદર એક રોગ પ્રતિકારક શક્તિ પેદા થશે. મિત્રો આજ કાલ લોકો ને કફ અને ખાસી ની તકલીફ એટલી બધી વધી ગઈ … Read more