કોરોનથી તમારું અને તમારા પરિવારનું જીવન સુરક્ષિત રાખવું હોય તો ખાલી આ 2 ઉપાય કરજો. 100 ટકા અસરકારક ઉપાય.

મિત્રો આજના આ લેખમાં અમે તમને તમારા પરિવારને કોરોનાની મહામારી માંથી સુરક્ષિત કઈ રીતે રાખી શકો તેના માટે આજના આ લેખમાં અમે તમને એવા બે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. મિત્રો આ બંને ઉપાય કરીને તમે અને તમારા પરિવારને સુરક્ષિત રાખી શકો છો.

મિત્રો ઘણી વાર વાતાવરણ બદલાવાના કારણે અમુક એવા કેટલાક વાઇરસ આપણા શરીરને અસર કરતાં હોય છે. અને પરિણામે આપણે એવી કેટલીક ગંભીર બીમારીનો સામનો કરવો પડી શકે છે. અને આ કોરોના જેવી બીમારી પણ આપણા પર હાવી થઈ જતી હોય છે.

મિત્રો આપણા શરીરમાં wbc નું પ્રમાણ ઓછું હોવાના કારણે આવી વાયરલ પ્રકારની બીમારીઓ પણ વધુ અસર કરતી હોય છે. એટલા માટે જ આપણા શરીરમાં wbc નું પ્રમાણ વધુ માત્રામાં હોય તેથી જ આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પણ વધારે હશે. અને આપણા શરીરમાં જેટલી રોગપ્રતિકારક શક્તિ વધારે હશે,

એટલું જ આપણે આ વાઇરલ બીમારી સામે રક્ષણ મેળવી શકીશું. અને આપણે સુરક્ષિત રહી શકીશું. મિત્રો આપણું ઓક્સિજન લેવલ ઘટી રહ્યું હોય અને ઓક્સિજન લેવલને કંટ્રોલ કરવા માટે આપણે આ ઉપાય કરવો જોઈએ. મિત્રો આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ આપણે એક ચમચી અજમો લેવાનો છે.

અને આની સાથે આપણે ૭ થી ૮ નંગ જેટલા લવિંગ લઈશું. ત્યારબાદ આ બંને વસ્તુ ને ગેસ પર એક મિનિટ ધીમી આંચે શેકીશું. મિત્રો અજમાના ખૂબ જ બધા ફાયદા આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા છે અજમો એક રસોડામાં ઉપયોગ થતો મસાલો જ નથી પરંતુ અજમા નું મુખ્ય કાર્ય આપણા શરીરની સફાઈ કરવાનું છે.

મિત્રો અજમા ની અંદર એન્ટી ફંગલ અને એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ ભરપૂર માત્રામાં હોય છે. એટલા માટે જ અજમાનું સેવન શરદી અને ખાંસી માં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સાથે જ અજમા ની સુગંધ લેવાથી મગજમાં રહેલા સ્ટ્રેસ દૂર થાય છે.

મિત્રો લવિંગ પણ એક ખૂબ જ ઉપયોગી ઔષધ છે. લવિંગ એક રસોડામાં ઉપયોગ થતો મસાલો તો છે જ પરંતુ સાથે સાથે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. લવિંગનું સેવન કરવાથી વાઇરલ ઇન્ફેક્શન, ગળાનું ઇન્ફેક્શન, શ્વાસ લેવાની પરેશાની,

માથાનો દુખાવો માઈગ્રેન, શરીરમાં બેચેની આ બધી જ બીમારી ઓ માં લવિંગના ખૂબ જ મોટા ઉપયોગો છે. સાથે જ લવિંગને ઔષધિઓનો રાજા પણ કહેવામાં આવે છે લવિંગમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટીસેપ્ટિક જેવા ગુણો રહેલા છે. લવિંગમાં બધા જ પ્રકારના મિનરલ્સ અને તત્વો રહેલા હોય છે જે આપણા શરીરમાં સુગર લેવલ ને કંટ્રોલ કરે છે.

મિત્રો ત્યારબાદ આ બંને વસ્તુ શેકાઈ ગયા પછી એક પ્લેટમાં કાઢી લેવાનું છે. ત્યારબાદ આ લવિંગ અને અજમો ઠંડુ પડે એટલે એક પાતળા કાપડ માં મૂકી દેવાનું છે. ત્યારબાદ ઓક્સિજન લેવલ ને વધુ બેલેન્સ કરવા માટે આ કાપડમાં કપૂરની નાની ચાર ઘોટી નાખીશું. ત્યારબાદ આ બધી વસ્તુ ને મિક્સ કરીને,

એક પોટલી બનાવી લેવાની છે. અને આ પોટલીને તમારે સમય અંતરે સૂંઘતા રહેવાનું છે. મિત્રો આ ઉપાય કરવાથી આપણું ઓક્સિજન લેવલ ઘટતું હોય તો તે બેલેન્સ થશે. અને સાથે શરદી-ખાંસી દૂર થઈ જશે. હવે મિત્રો આપણે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે એક ઉપાય કરીશું. મિત્રો આ ઉપાય કરવા માટે ગેસ પર એક તપેલી મૂકીને,

તેમાં એક ગ્લાસ જેટલું પાણી નવશેકું ગરમ કરવાનું છે. મિત્રો પાણી હૂંફાળું થઈ જાય એટલે તેને એક ગ્લાસમાં કાઢી લેવાનું છે મિત્રો ત્યારબાદ તેમા એક ચપટી સૂંઠ ઉમેરવાની છે. સૂંઠ ના અનેક ફાયદાઓ આયુર્વેદમાં જણાવેલા છે. ત્યારબાદ એક ચપટી જેટલી તેમાં હળદર ઉમેરવાની છે,

હળદરના પણ આપણા શરીરમાં ખૂબ જ ફાયદો જોવા મળે છે. મિત્રો આ હુંફાળા પાણી ને નિયમિત રૂપે રોજ સવારે નરણા કોઠે પીવાથી આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ નો ખૂબ જ વધારો થાય છે અને આપણા શરીરને અનેક વાયરલ બીમારીઓ સામે રક્ષણ મેળવી શકે છે.

અને આ પાણી તમે રાત્રે જમ્યા પછી એક કલાક પછી પણ તમે સેવન કરી શકો છો તેના પણ આપણ ને ખૂબ જ અઢળક ફાયદા જોવા મળી શકે છે. મિત્રો તમે પણ આ બંને ઉપાય નિયમિત રૂપથી કરશો તો તમે અને તમારા પરિવાર ના સભ્યો વાઇરલ બીમારી થી સુરક્ષિત રહી શકશો.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Read more

મળી ગયો મ્યુકારમાઇકોસીસનો દેશી અને 100 ટકા અસરકારક ઉપાય.

મિત્રો કોરોનાની ઝપેટમાંથી હજુ નીકળ્યા નથી ત્યાં તો એક નવા જ રોગે માથું ઉચક્યું છે. મિત્રો હાલના સમયમાં કોરોના પછી થતી બીમારી મ્યુકર માયક્રોસિસ હાલના સમયમાં ખૂબ જ પ્રમાણમાં જોવા મળી રહી છે મિત્રો આજના આ લેખમાં આ બીમારી વિશે અમે કેટલાક ઘરેલુ ઉપચાર લઈને આવ્યા છીએ જેનાથી આપણને ખૂબ જ ફાયદો થશે. મિત્રો આપણા … Read more

ખાલી 1 જ રૂપિયામાં ગમે તેવો જિદ્દી કફ ફેંકી કાઢો બહાર. એ પણ તમારા ઘર ની જ ઔષધ થી.

મિત્રો આજે તમને આ લેખમાં ગળામાં થયેલા કફને દૂર કરવાના ઘરેલું ઉપચારો વિશે જણાવીશું. અત્યારે બે ઋતુ હોવાથી એટલે કે ઠંડી અને ગરમી બન્ને હોવાથી શરીર માટે ખુબજ નુકસાન કારક સાબિત થાય છે. મિત્રો કોરોનાથી બચવા માટે ગળામાં કફ ક્યારેય ન થવા દેવો જોઈએ. કફ થવાને કારણે તે ફેફસામાં જમા થાય છે. જ્યારે આ કફ … Read more

આટલી વાતોનું ધ્યાન રાખશો તો ક્યારેય નહીં આવે હૃદયરોગનો હુમલો. 100 ટકા અસરકારક માહિતી.

મિત્રો હાલના સમયમાં વ્યક્તિ અનેક બીમારીઓનો ભોગ બનતા જાય છે, ખરાબ રહેણીકરણી અને અનિયમિત ખોરાકના લીધી અને સાથે જ ભાગદોડવાળી જિંદગી થી હાલના સમયમાં વ્યક્તિ અનેક બીમારીઓ સામે લડી રહ્યા છે. આ બધી જ બીમારીઓ માં હૃદયને લગતી કેટલીક, બીમારીઓ હાલના સમયમાં વ્યક્તિ ખૂબ જ પરેશાન કરી રહી છે મિત્રો આજના આ લેખમાં અમે તમને … Read more

જો આ રીતે કરશો ગોળનું સેવન તો દૂર થશે આટલી બધી ગંભીર બીમારીઓ.

મિત્રો આજે આપણે ગોળ ના આયુર્વેદિક ફાયદાઓ વિશે જાણીશું ગોળને એક નેચરલ સ્વીટ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આજ નુ ખાન-પાન એટલું અયોગ્ય છે કે બીમારી આપણા શરીરને ઘર બનાવી લે છે આજનો યુવાન આનો શિકાર છે તે થોડા પરિશ્રમ પછી થાકી જાય છે તો એવા જ થાકને દૂર કરવા માટે આ ગોળ એક અમૂલ્ય … Read more

આટલી બધી ગંભીર બીમારીઓનો અક્સીર ઈલાજ છે આ કોળાનો રસ.

મિત્રો સામાન્ય રીતે બધા લોકો કોળા નો ઉપયોગ શાક બનાવવા માટે કરતા હોય છે. પરંતુ શાક કરતાં પણ કોળાનો રસ એ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે મિત્રો કોળાનો રસ આપણા શરીરને અંદરથી ખૂબ જ મજબૂત બનાવે છે અને આ રસનું સેવન કરવાથી તેની રોગપ્રતિકારક શક્તિમાં ખૂબ જ વધારો થાય છે. આ રસને નિયમિત … Read more

આ 3 શક્તિશાળી દાળને આ રીતે ખાશો તો આટલી બીમારીઓ ક્યારેય આવશે જ નહીં.

મિત્રો આજના આ લેખમાં અમે તમને એવી અગત્યની 3 દાળ વિશે વાત કરીશું જેનું આયુર્વેદમાં ઉલ્લેખ છે મિત્રો આ ત્રણ દાળ ખૂબ જ શક્તિશાળી છે અને સ્વાસ્થ્યને લગતી ખૂબ જ ફાયદાકારક છે મિત્રો તમને શરીરમાં દુખાવો રહેતો હોય, હાથ પગમાં દુખાવો રહેતો હોય સાથે જ તમારા શરીરમાં સ્ફૂર્તિ અને શક્તિનો અભાવ હોય તો, આ ત્રણ … Read more

બીમારીથી દૂર રહેવું હોય તો આજે જ અપનાવી લો આ એક નિયમ ને બની જાઓ તંદુરસ્ત.

મિત્રો આપણે આપણા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવું હોય તો તેના માટે આપણે તેની કાળજી રાખવી જોઈએ. અને સાથે આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે કેટલાક ઘરગથ્થુ ઉપાય કરવામાં આવે તો આપણે આપણા શરીરને ખૂબ જ તંદુરસ્ત અને નિરોગી બનાવી શકીએ છીએ. મિત્રો આજના આ લેખમાં અમે તમને એવા કેટલાક ઘરગથ્થુ ઉપાય જણાવીશું જેનાથી કોઈપણ જાતની તમને બિમારી … Read more

શું તમને અશક્તિ અને નબળાઇ છે ? તો કરો આ ઉપાય….

આજના જમાના માં લોકો બહાર નું ખાવાનું વધારે પસંદ કરતાં હોય છે.જે ભેળસેર વાળું અને વાસી હોય છે. તેમાં વધારે મસાલા નો ટેસ્ટ હોવાને કારણે તમારા શરીર ની તંદુરસ્તી બગાડે છે.વધતી ઉંમર , બેઠાડું જીવન અને એલોપથી દવાને કારણે અશક્તિ અને નબળાઇ આવે છે. અશક્તિ અને નબળાઈ ના લક્ષણો:- ◆ શરીર માં અશક્તિ ના કારણે … Read more

કેરી ખાધા પછી ક્યારેય ના ખાતા આ 5 વસ્તુઓ. નહીંતો બની શકો છો ગંભીર બીમારીના ભોગ.

મિત્રો ઉનાળાનો ધોમ ધખતો તડકો હોય અને તેમાં આપણે સૌને પ્રિય એવી કેરી ખૂબ ખાતા હોઇએ પણ થોડું તમેં પણ જાણીલો કેરી વિશે. આજે આપણે આ લેખમાં કેરી વિશે વાત કરવાની છે મિત્રો કેરી કઈ રીતે ખાવી, કોની સાથે ખાવી, કઈ વસ્તુ સાથે ખાવી, તેવી ઘણી બધી આપણે આરોગ્યપ્રદ વાત કરીશું. મિત્રો આપણે કેરી ખાઇએ … Read more