વધારે મસાલા યુક્ત ભોજન ખાતા હોય તો થઈ જાવ સાવધાન, નહિતર શરીર બની જશે અનેક બીમારીઓનો શિકાર.
દોસ્તો ભોજનમાં ઉપયોગ કરવામાં આવતા વિવિધ પ્રકારના મસાલાઓની તાસિર ગરમ હોય છે, તેથી વધુ માત્રામાં મસાલા ખાવાથી આપણા શરીરને કોઈને કોઈ રીતે નુકસાન થઈ શકે છે. સામાન્ય રીતે આપણે દરરોજ લાલ મરચું, કાળા મરી અને હળદર જેવા ભારતીય મસાલાઓનો ઉપયોગ કરીએ છીએ પરંતુ જો આ મસાલા એક મર્યાદાથી વધુ ખાવામાં આવે છે, તો તે આપણા … Read more