સવારે ઉઠીને કરી લો આ 7માંથી કોઈ 1 નાસ્તો, પછી શરીરમાં નહીં પ્રવેશે કોઈ રોગ.
દોસ્તો શરીરને સ્વસ્થ રાખવા માટે સવારે નાસ્તો કરવો જરૂરી છે. પરંતુ ઉનાળાની ઋતુમાં મોટાભાગના લોકોને ખાવા-પીવામાં મન લાગતું નથી, જેના કારણે મોટાભાગના લોકો નાસ્તો છોડી દે છે. પરંતુ, નાસ્તો ન કરવાને કારણે નબળાઈ, ડિહાઈડ્રેશન જેવી ફરિયાદ થઈ શકે છે. તેથી ઉનાળાની ઋતુમાં નાસ્તામાં બને તેટલી પ્રવાહી વસ્તુઓ અને ઠંડી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. કારણ કે … Read more