ગોળ સાથે મિક્સ કરીને ખાઈ લ્યો આ દેશી વસ્તુ, પછી જીવશો ત્યાં સુધી નહીં પડો બીમાર.
દોસ્તો ગોળનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ જો તમે દેશી ઘી સાથે ગોળનું સેવન કરો છો તો તેનાથી તમારા સ્વાસ્થ્યને વધુ ફાયદો થાય છે. ગોળ અને દેશી ઘી બંને પોષક તત્વોથી ભરપૂર હોવાથી ગોળ અને દેશી ઘીનું એકસાથે સેવન કરવાથી ઘણી બીમારીઓ પણ દૂર થાય છે. ગોળમાં પ્રોટીન, વિટામિન B12, … Read more