આ વસ્તુઓથી આજે જ બનાવી લો દૂરી, નહીંતર કિડનીમાં બની જશે મોટી પથરી, બહાર કાઢવા કરવું પડશે ઓપરેશન.

આ વસ્તુઓથી આજે જ બનાવી લો દૂરી, નહીંતર કિડનીમાં બની જશે મોટી પથરી, બહાર કાઢવા કરવું પડશે ઓપરેશન.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

દોસ્તો આજના સમયમાં અનિયમિત ભોજન ને લીધે લોકો વિવિધ પ્રકારની બીમારીનો શિકાર બની ગયા છે. આ સાથે કામની વ્યસ્તતાને લીધે લોકો ભોજન પર ધ્યાન આપી શકતા નથી અને તેઓ બહારના ભોજન પણ નિર્ભર રહે છે.

આ સાથે લોકો સમય પર પાણીનું સેવન પણ કરતા નથી, જેનાથી શરીર હાઇડ્રેટ રહી શકતું નથી, જે ઘણી બીમારીઓને આમંત્રણ આપે છે. આવી જ એક સમસ્યા કિડનીમાં પથરી થવાની છે. જેની પાછળ ખોટી જીવનશૈલી, ખોટી ખાવા-પીવાની આદતો અને પાણી ઓછું પીવું જવાબદાર હોઈ શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ફક્ત ડોક્ટરની સલાહ લેવી જરૂરી નથી. હા, તમારે તમારા ભોજન પર પણ નિયંત્રણ રાખવું પડશે. કારણ કે એવા ઘણા ખોરાક છે, જે કિડનીમાં પથરી થવા પાછળનું કારણ માનવામાં આવે છે.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને એવા કેટલાક ખોરાક વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે કિડનીમાં પથરી થવા પાછળનું કારણ માનવામાં આવે છે. તો ચાલો આપણે જાણીએ કે આ ખોરાક કયા કયા છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ચોમાસાની ઋતુ આવતાની સાથે જ બજારમાં પાલક મળતો થઇ જાય છે, જો કે તમને જણાવી દઈએ કે જો તમે વધુ પ્રમાણ પાલકનું સેવન કરો છો તો તેનાથી કિડની સ્ટોન એટલે કે પથરીની સમસ્યા થઈ શકે છે. તેથી તમારે પાલકનું હંમેશા યોગ્ય માત્રામાં સેવન કરવું જોઈએ.

હકીકતમાં પાલકમાં ઓક્સાલેટ નામનો પદાર્થ હોય છે, જે આપણા લોહી માં કેલ્શિયમ પેદા કરે છે, જેને કિડની ફિલ્ટર કરી શકતી નથી અને ક્ષાર સ્વરૂપે પેટમાં જમા થઈ જાય છે, જે પાછળ જતા પથરીનું સ્વરુપ ધારણ કરે છે.

આપણા ગુજરાતી લોકો ભાગ્યે જ એનિમલ પ્રોટીનનો ઉપયોગ કરતા હોય છે પંરતુ જો તમે તેનો ઉપયોગ કરો છો તો તમને જણાવી દઈએ કે તેમાં યુરિક એસિડનું પ્રમાણ વધારે હોય છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

હકીકતમાં આ એનિમલ પ્રોટીન નું સેવન કરવાથી આપણા પેશાબમાં સાઇટ્રેટ નામનું રસાયણ ઘટી જાય છે, જે પથરી થવા પાછળ જવાબદાર માનવામાં આવે છે. જે લોકો અગાઉથી પથરીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેવા લોકોએ તો ભૂલથી એનિમલ પ્રોટીનનું સેવન કરવું જોઈએ નહીં.

સામાન્ય રીતે મોટાભાગના બધા જ લોકોને ચોકલેટનું સેવન કરવું ગમતું હોય છે. આજ કારણ છે કે જ્યારે કોઈ વ્યક્તિ ચોકલેટ આપે છે અથવા જાતે ખરીદી ને લાવો છો ત્યારે તેને ખાધા વગર રહી શકતા નથી. જો કે તમને જણાવી દઈએ કે ચોકલેટમાં પણ ઓક્સાલેટ મળી આવે છે, જેનાથી પથરીની સમસ્યા વધારે વણસી શકે છે.

Leave a Comment