70થી વધારે બીમારીઓનો રામબાણ ઈલાજ છે આ વસ્તુ નો પાવડર, દૂધમાં મિક્સ કરીને પી લેશો તો મળી જશે કાયમી ધોરણે છુટકારો.

70થી વધારે બીમારીઓનો રામબાણ ઈલાજ છે આ વસ્તુ નો પાવડર, દૂધમાં મિક્સ કરીને પી લેશો તો મળી જશે કાયમી ધોરણે છુટકારો.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

દોસ્તો આજના આ લેખમાં અમે તમને જાયફળ નો ઉપયોગ કરવાથી થતા ફાયદાઓ વિષે માહિતગાર કરાવવા જઈ રહ્યા છીએ. જો તમે આ ઉપાયોને યોગ્ય રીતે અમલ કરો છો તો તમને અવશ્ય ઘણી બીમારીઓથી છુટકારો મળશે.

તો ચાલો આપણે જાણીએ કે જાયફળ નો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ અને તેનાથી કયા લાભ થાય છે. જો બાળકોને ઝાડા ની સમસ્યા થઈ ગઈ હોય તો તેમને પાણીમાં જાયફળનો પાઉડર મિક્સ કરીને પીવા માટે આપી દેવું જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ સિવાય જો તમને કબજિયાત અને ગેસ ના લીધે ઝાડા થઈ ગયા હોય તો તમારે જાયફળમાં થોડોક ગોળ મિક્સ કરીને ગોળીઓ બનાવી લેવી જોઈએ અને, તેનું દિવસ દરમિયાન સેવન કરવું જોઇએ. આ સિવાય તમે જો પાણીમાં વરીયાળી અને જાયફળનો પાઉડર મિક્સ કરીને સેવન કરો છો તો પણ ઝાડાની તકલીફમાં રાહત મળે છે.

જો તમને શરદી થઈ ગઈ છે અને રાહત મળી રહી નથી તો તમારે એક કપ દૂધમાં ચપટી જાયફળનો પાવડર ઉમેરીને સેવન કરી લેવું જોઈએ. આ સિવાય જો તમે કફની સમસ્યાનો સામનો કરી રહ્યા છો અને કફ છાતીમાં બહાર નીકળી રહ્યો નથી તો,

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તમારે જાયફળને પાણી સાથે મિક્સ કરીને તેનો લેપ બનાવી લેવો જોઇએ અને તેને છાતી પર ઘસવાથી આરામ મળે છે. આ સિવાય તમે જાયફળની સૂંઠના પાવડર ની બરાબર મિક્ષ કરીને એક-એક ચમચી ફાકી કરી લો છો તો પણ તમે શરદી અને કફ થી છુટકારો મળે છે.

જો તમને દિવસ દરમિયાન કામ કર્યા પછી પણ રાત્રે શાંતિથી ઊંઘ આવતી નથી અને આખો દિવસ તણાવ અને હતાશા રહે છે તો પગના તળિયા ઉપર ઘી અને જાયફળને સરખા પ્રમાણમાં મિક્ષ કરીને માલિશ કરી લેવી જોઈએ, જેનાથી તમને સારી ઊંઘ આવશે. આ સિવાય તમે આંખોની પાંપણ ઉપર પણ આની માલીશ કરી શકો છો.

જો તમને કફની સમસ્યા રહે છે તો તમારે જાયફળ તથા સૂંઠ બંનેને જાવિત્રી સાથે મિક્સ કરીને એક કપડામાં બાંધી લેવું જોઇએ અને તેને દિવસ દરમિયાન લેવાથી કફની સમસ્યામાં આરામ મળે છે. આ સિવાય છાતીમાં જામેલો કફ છુટો પડે છે. જો તમે જાયફળના ચૂર્ણને પાણીમાં મિક્સ કરીને મધ સાથે લેવામાં આવે તો પણ કફથી રાહત મળે છે.

જો તમને મોઢામાં દુર્ગંધની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છો તો તમારે જાયફળના ના ટુકડા ને લઈને દિવસ દરમિયાન મોઢામાં થોડી થોડી વારે ચૂસતા રહેવું જોઈએ. તેનાથી તમારા મોઢામાં લાળ પેદા થાય છે અને દુર્ગંધ દૂર થઈ જાય છે.

જો તમને કમરનો દુખાવો થઈ રહ્યો છે તો તમારે જાયફળને પાણીમાં મિક્સ કરીને તેનો લેપ બનાવી લેવો જોઈએ. હવે તેને થોડું નવશેકું ગરમ કરીને કમર પર ઘસવાથી દુખાવો દૂર થઇ જાય છે. આ સાથે જો તમે જાયફળનો પાવડર ખાવાના પાનમાં ઉમેરીને સેવન કરો છો તો પણ દુખાવાથી ઘણા અંશ સુધી રાહત મળે છે.

Leave a Comment