સ્નાન કરતી વખતે કયા અંગને સૌથી પહેલા પાણી રેડીને સાફ કરવો જોઈએ? જાણો સ્નાન સાથે જોડાયેલી આ રસપ્રદ વાતો.
સામાન્ય રીતે દરેક વ્યક્તિના દૈનિક કાર્યોમાં સ્નાન શામેલ છે. વર્ષોથી આ નિયમોનું પાલન કરવામાં આવે છે. સ્નાન કરવાથી વ્યક્તિ એકદમ શુદ્ધ બની જાય છે અને તેને કોઈ બીમારીનો પણ સામનો કરવો પડતો નથી. આ સાથે સ્નાન કરવાથી વ્યક્તિને માનસિક રીતે પણ શાંતિ મળે છે. આ સાથે કીટાણુઓ અને ખરાબ બેકટેરિયાનો પણ નાશ થાય છે. હવે … Read more