100 કરતા પણ વધારે બીમારીઓનો ખાત્મો કરવાની તાકાત ધરાવે છે આ ધરતી પરની સંજીવની.

આજના આ વિશેષ લેખમાં અમે તમને સરગવાનો ઉપયોગ કરવાથી થતા ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. સરગવો એક એવી ઔષધિ છે, જેની દરેક વાસ્તુ એટલે કે ફળ, ફૂલ, શીંગો, પાન, છોડની છાલ વગેરે ખૂબ જ રામબાણ માનવામાં આવે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તેનો ઉપયોગ કરવા માત્રથી તમે ઘણી બીમારીઓનો ખાત્મો કરી શકો છો. તેમાં કેળા, દૂધ, દહીં જેવી વસ્તુઓ કરતા પણ વધારે પોષક તત્વો હોય છે, જે શરીરમાં દરેક વસ્તુની ઉણપ પૂરી કરીને તમને સ્વસ્થ બનાવે છે.

સરગવો મે પોટેશિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ, સોડિયમ, આયરન વગેરે જેવા પોષક તત્વો મળી આવે છે. જેનાથી તમે ઘણી બીમારીઓ દૂર કરી શકો છો. હવે ચાલો આપણે તેનાથી થતા ફાયદાઓ વિશે વિગતવાર વર્ણન કરીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

રોગ પ્રતિકારક શક્તિ વધારવા :- હાલમાં કોરોના કાળમાં તો રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. કારણ કે જો તમારી રોગો સામે લડવાની શક્તિ વધારે હશે તો તમે આસાનીથી ઘણા રોગોને નજીક આવતા રોકી શકશો.

જોકે તમે સરગવાના પાન અને છાલનો ઉપયોગ કરીને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરી શકો છો. તેનાથી તમને વાયરલ બીમારીઓ જેમ કે શરદી, ઉધરસ, કફ વગેરેમાં રાહત થશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

પેટના રોગો દૂર કરવા માટે :- આજના સમયમાં ખોટા ખાન પાનને લીધે ઘણા રોગો પેટના રોગોનો શિકાર બની જાય છે. આવામાં જો તમે સરગવાનો ઉકાળો બનાવીને તેને સૂંઠ સાથે મિક્સ કરીને ખાવ છો તો તમને રાહત મળી શકે છે.

વળી તેનાથી કોઈ આડઅસર પણ થઇ શકતી નથી. આ સિવાય જો તમને પેટમાં સહેજ દુઃખાવો થાય છે તો તમારે સરગવાના પાનની પેસ્ટ બનાવીને તેને પેટ પર લગાવવી જોઈએ. તેનાથી તમારો દુઃખાવો દૂર થઈ જશે અને પેટમાંથી બળતરા ની સમસ્યામાં પણ કાયમ માટે શાંતિ મળી જશે.

લોહી વધારવા માટે :- જો તમે સરગવાના પાન અથવા શિંગોનું સેવન કરો છો તો તેનાથી શરીરમાં આયરન ની કમી દૂર થાય છે અને હિમોગ્લોબીન લેવલ વધે છે. જેનાથી શરીરમાં લોહીની કમી રહેતી નથી અને લોહી શુદ્ધ બની જાય છે.

વળી તેનાથી કોઈ ચર્મરોગ ની સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જાય છે. જો મહિલાઓમાં એનિમિયા ની સમસ્યા હોય તો તેઓએ સરગવાનું સેવન કરવું જોઈએ. તેનાથી તમને રાહત થશે.

વજન ઓછું કરવા માટે :- હાલમાં ઘણા લોકો વજન વધારાનો શિકાર બની જાય છે. જેના લીધે તેઓને ચાલવા બેસવામાં તો તકલીફ થાય છે સાથે સાથે શરમનો પણ સામનો કરવો પડે છે. જોકે સરગવાની શીંગનો ઉકાળો બનાવીને તેમાં ધાણાજીરું અને હળદર નાખીને પીવામાં આવે તો વ્યક્તિને બહુ જલદી વજન ઓછું કરી શકાય છે.

બ્લડ પ્રેશર ની સમસ્યા :- જો તમે બહુ લાંબા સમયથી બ્લડ પ્રેશર ની સમસ્યાનો સામનો કરી રહ્યા છો અને હવે તમે દવાઓ ગળી ને થાકી ગયા છો તો તમારે કેટલાક ઘરેલું ઉપાય અપનાવવા જોઈએ. તેનાથી તમારી સમસ્યા દૂર થઈ જશે. આ માટે તમે સાંજે દરરોજ સવરગવાનો રસ પી શકો છો. હકીકતમાં તેમાં પોટેશિયમ મળી આવે છે. જે બ્લડ પ્રેશર ને કાબૂમાં કરે છે.

તમને જણાવું દઈએ કે તમે સરગવાનો ઉપયોગ પાચન શક્તિ, ટાઇફોઇડ, ડાયાબીટીસ, યાદ શકતી વધારવા, સાંધાનો અને હાડકાંનો દુઃખાવો વગેરેમાં પણ કરી શકો છો અને તેનાથી આરામ પણ મળી જાય છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment