તમારા ઘરમાં રહેલું આ પીણું 100થી પણ વધારે રોગોને કરે છે દૂર, ખાલી જાણી લો ઉપયોગ કરવાની રીત
લીંબુ એક પ્રકારનું સ્વાદિષ્ટ ફળ છે. જેનો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા અને શરબત બનાવવા માટે કરવામાં આવતો હોય છે. લીંબુ વિટામિન સીનો પણ ખૂબ જ સારો સ્ત્રોત હોય છે, જેનો સ્વાદ એકદમ ખટાશ યુક્ત હોય શકે છે. લીંબુ પાણી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. લીંબુની તાસીર ઠંડી હોય છે, જેનો … Read more