એકસાથે આટલી બીમારીઓનો ખાત્મો કરે છે આ વસ્તુ, ખાવા માત્રથી દૂર થાય છે ગંભીર સમસ્યાઓ.

દોસ્તો નાગકેસર એક પ્રકારનો છોડ હોય છે. જેના પાન લાલ અને ચમકદાર રંગના હોય છે. જોકે કેટલાક કિસ્સાઓમાં તે સફેદ અથવા પીળા પણ હોઈ શકે છે. નાગકેસર ના ફૂલ અંદરથી કેસરી રંગના હોય છે. જો કે તમે તેનો નાગકેસરનો ઉપયોગ કરીને ઘણી બીમારીઓથી છુટકારો મેળવી શકો છો. આપણા આયુર્વેદમાં નાગકેસરનો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે છે. જે આપણા શરીરની શારીરિક અને માનસિક બીમારીઓથી બચાવે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આવી સ્થિતિમાં આજના વિશેષ લેખ માં અમે તમને નાગકેસર નું સેવન કરવાથી થતા ફાયદા વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

નાગકેસર હૃદય માટે લાભદાયક માનવામાં આવે છે. નાગકેસરમાં એવાં પોષક તત્વ મળી આવે છે, જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઓછુ કરીને સારા કોલેસ્ટ્રોલમાં વૃદ્ધિ કરવામાં સહાયક બને છે. તેથી હૃદયને સ્વસ્થ અને ઘણી ઘાતક બીમારીઓથી સુરક્ષિત રાખવા માટેના નાગકેસરનો ઉપયોગ હિતકારી માનવામાં આવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

નાગકેસર અસ્થમાના રોગીઓ માટે પણ હિતકારી હોય છે. જે લોકો અસ્થમા થી પીડાતા હોય છે તેઓએ નાગકેસરનો નિયમિત રૂપે ઉપયોગ કરવો જોઈએ. જેનો તેમના તરત જ ફરક દેખાવા મળશે કારણ કે નાગકેસર માં એક એવું તત્વ મળી આવે છે, જે અસ્થમા ના લક્ષણો ને ઓછા કરે છે.

નાગકેસરનો ઉપયોગ સાપ કરડવા પર કરી શકાય છે. નાગકેસરમાં એવા તત્વ હોય છે જે સાપના ઝેર ને શરીરમાંથી દૂર કરવામાં સહાયક બને છે. જો તમને કોઈ ઝેરી જાનવર કરડી ગયું હોય તો તમારે નાગકેસરનો ઉપયોગ કરવો લાભદાયક હોય છે. નાગકેસર રોગમુક્ત રાખવા અને સૌંદર્ય પ્રદાન કરવા માટેના નાગકેસરનો ઉપયોગ ખૂબ જ સારો માનવામાં આવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ સિવાય નાગકેસર ઘા પર જલ્દી રૂઝ લાવવામાં પણ કારગર હોય છે. જો તમારા શરીરમાં કોઈપણ પ્રકારનો ઘા થયો હોય તો તેમની ભરવા માટે તમે નાગકેસર ના તેલ નો અસરગ્રસ્ત વિસ્તાર પર માલિશ પર સ્વરૂપે ઉપયોગ કરી શકો છો. નાગકેસરનો ઉપયોગ સાંધાના દુખાવામાં રાહત આપવા માટે પણ પ્રભાવશાળી માનવામાં આવે છે. જે લોકોને સાંધાના દુખાવા સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય તેઓએ નાગકેસર ના બીજ માંથી બનેલા તેલનો ઉપયોગ કરવો જોઈએ, જે તેમના માટે ફાયદાકારક રહે છે.

નાગકેસર પેટ સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદગાર હોય છે. નાગકેસર ગેસ ઊલટી જેવી ઘણી સમસ્યાઓ દૂર કરીને પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે સહાયક બને છે. આ સિવાય ઊલટી અને ઝાડાની સમસ્યા થવા ઉપર પણ તમે નાગકેસરનો ઉપયોગ કરી શકો છો. નાગકેસર ઉપયોગ ખાંસી અને તાવની સમસ્યા પણ દૂર કરી શકે છે. ખાંસી શરદી અને તાવ થી પરેશાનીથી છુટકારો મેળવવા માટે નાગકેસર નું સેવન કરવું જોઈએ.

નાગકેસર હિચકી ની સમસ્યા દૂર કરવામાં મદદગાર હોય છે, જે લોકોને વધુ પ્રમાણમાં હિચકી આવતી હોય તેવા લોકોના નાગકેસરનો ઉપયોગ કરી શકે છે. આ માટે તમારે નાગકેસરને ગ્રાઈન્ડ કરીને પાઉડર બનાવી લેવો પડશે અને તેને મધ, સાકર સાથે મિક્ષ કરીને મહુવાના રસ સાથે સેવન કરવું જોઈએ. જે હિચકીની સમસ્યા દૂર કરે છે.

નાગકેસર માસિક ધર્મ સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ મદદ કરે છે. મહિલાઓ માસિક ધર્મ દરમિયાન આ નાગકેસરનું સેવન કરવાથી માસિક ધર્મ સંબંધી સમસ્યા ખતમ થઇ જાય છે. આ સિવાય નાગકેસરનો ઉપયોગ મહિલાઓમાં લ્યુકોરિયા રોગથી પણ સુરક્ષિત રાખે છે.

Leave a Comment