દાંતના દુખાવાને ચપટી વગાડતા દૂર કરી દેશે આ ઘરેલુ ઉપાય.

દાંતના દુખાવાને ચપટી વગાડતા દૂર કરી દેશે આ ઘરેલુ ઉપાય.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

સામાન્ય રીતે જ્યારે દાંત નો દુખાવો શરૂ થાય છે ત્યારે આપણે દિવસ દરમિયાન કોઈ પણ કામ કરી શકતા નથી. કારણ કે દાંતનો દુખાવો એટલો અસહ્ય હોય છે કે આખો દિવસ ધ્યાન ત્યાં રહે છે. જો તમે પણ દાંતના દુખાવાની સમસ્યા નો સામનો કરી રહ્યા છો ?,

તો તમારે ડોક્ટર પાસે જવાની જરૂર નથી, કારણ કે આજના આ લેખમાં અમે તમને કેટલાક ઘરેલૂ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે દાંત ના દુખાવા અને ચપટી વગાડતા દુર કરી શકશો. જો તમે દાંતના દાંતના દુખાવાની સમસ્યાથી પરેશાન થઇ ગયા છે તો ડુંગળી તમારી મદદ કરી શકે છે. 

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

હકીકત ડુંગળીમાં એવા તત્વ હોય છે, જે દર્દ નિવારક તરીકે કામ કરે છે. આ માટે તમારે સૌથી પહેલા ડુંગળી લઈ તેને કાપીને ટુકડામાં વિભાજિત કરી દેવી જોઈએ. હવે જ્યાં દુખાવો થતો હોય તે જગ્યાએ તેને રાખીને સરખી રીતે ચાવવાથી ડુંગળીનો રસ પ્રવાહી જગ્યા પર જાય છે અને દુખાવાથી રાહત આપે છે.

દાંતના દુખાવા માટે હીંગ પણ રામબાણ સાબિત થાય છે. આ માટે તમારે બે થી ત્રણ ચપટી હિંગ લઈને તેમાં ત્રણ થી ચાર ટીપાં લીંબુનો રસ ઉમેરવો જોઈએ. હવે તેની એક પેસ્ટ બનાવીને અસરગ્રસ્ત વિસ્તાર પર મસાજ કરવાથી તમને આરામ મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

સેંધા મીઠું પણ દાંતના દુખાવામાં આરામ આપે છે. આ માટે એક ગ્લાસ ગરમ પાણીમાં થોડુક સેંધા મીઠુ એક ગ્લાસ પાણીમાં ઉમેરીને કોગળા કરવા જોઇએ. આનાથી તમને આરામ મળશે.

જૂના સમયમાં લોકો દાંતનો દુખાવો દૂર કરવા માટે સરસવનું તેલ અને મીઠાનો ઉપયોગ કરતા હતા. આ માટે તમારે અડધી ચમચી મીઠું લઈને તેમાં થોડાક ટીપા સરસવનું તેલ ઉમેરવું જોઇએ. હવે તેનાથી દાંત ની માલીશ કરવાથી તમને દુખાવાથી રાહત મળે છે.

દાંતના દુખાવાથી આરામ કરવા માટે લવિંગ પણ બહુ કારગર છે તેનો ઉપયોગ કરવા માટે બેથી ત્રણ લવિંગ લો અને તેને ચૂર્ણ બનાવીને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવવાથી દુખાવાથી આરામ મળે છે.

Leave a Comment