આવા લોકોએ ભૂલથી પણ ના પીવું જોઈએ નારિયેળ પાણી, નહિતર પીતાની સાથે જ ઊભી થશે આ ગંભીર સમસ્યા.

મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર લીલું નારીયેલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક રહે છે. લીલા નારીયેલ માં અનેક પ્રકારના પોષક તત્ત્વો અને વિટામિન્સ રહેલાં હોય છે. જે આપણા શરીરમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. મિત્રો લીલું નારીયેલ કેવા પ્રકારના વ્યક્તિઓએ સેવન કરવું જોઈએ. અને કેવા પ્રકારના વ્યક્તિઓએ સેવન ન કરવું જોઈએ તેના વિશે આજે અમે વાત કરીશું.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર વાત અને કફની પ્રકૃતિવાળી વ્યક્તિઓએ વધુ પ્રમાણમાં લીલા નાળિયેરનું સેવન ન કરવું જોઈએ. મિત્રો વાત અને કફ ની પ્રકૃતિ વાળા વ્યક્તિ ઓ લીલા નાળીયેરનું વધુ સેવન કરે તો વાત અને કફ ને લગતી બીમારીઓ થઈ શકે છે. 

મિત્રો લીલા નાળીયેરનું પાણી સુકા નાળિયેર ના પાણી કરતા પચવામાં ખૂબ જ ભારે હોય છે. જેથી કરીને આવી પ્રકૃતિવાળી વ્યક્તિઓએ લીલા નારિયેળના પાણીનું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ. મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર દરેક વ્યક્તિઓ અલગ-અલગ પ્રકૃતિવાળા હોય છે. દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ અલગ હોય છે. 

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો કફ અને વાયુ પ્રકૃતિવાળા લોકોને ભૂખ ખૂબ જ ઓછી લાગે છે. આવા વ્યક્તિઓને તેમના ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી. મિત્રો વાયુની પ્રકૃતિવાળા લોકોએ વધુ માત્રામાં લીલા નારિયેલ ના પાણીનું સેવન ન કરવું જોઈએ. મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર કફની પ્રકૃતિવાળી વ્યક્તિઓએ પણ લીલા નારિયેળનું સેવન ખૂબ જ ઓછી માત્રામાં કરવુ જોઈએ. 

આ પ્રકારની વ્યક્તિઓને તેમના શરીરમાં ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી જેના કારણે લીલા નારિયેળનું સેવન કરવાથી તેમની પાચનશક્તિ મંદ પડી જાય છે. જેથી કરીને આ પ્રકારની પ્રકૃતિવાળી વ્યક્તિઓએ લીલા નારિયેળનું સેવન ખૂબ જ ઓછી માત્રામાં કરવું જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો આ પ્રકારની પ્રકૃતિવાળી વ્યક્તિઓએ દિવસમાં ફક્ત બે જ વાર લીલા નારિયેળના પાણીનું સેવન કરવું જોઈએ. આ પ્રકારના વ્યક્તિઓએ જમ્યા પછી તરત જ લીલા નારિયેળના પાણીનું સેવન ન કરવું જોઈએ. જમ્યા પછી તરત જ લીલા નારિયેળના પાણીનું સેવન કરવાથી ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી. અને,

જેના લીધે કબજિયાત જેવી સમસ્યાઓ જોવા મળે છે. મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર જે વ્યક્તિઓ પીત્તની પ્રકૃતિવાળી વ્યક્તિઓ છે. તેવા વ્યક્તિઓએ લીલા નારિયેળના પાણીનું સેવન કરવું જોઈએ. આ પ્રકારના વ્યક્તિઓની વધુ પ્રમાણમાં ભૂખ લાગે છે,

અને જેમની પાચનશક્તિ ખૂબ જ મજબૂત હોય છે જેના લીધે તેમને ખાધેલા ખોરાકનું યોગ્ય રીતે પાચન થાય છે. મિત્રો વાયુ અને કફની પ્રકૃતિ વાળા વ્યક્તિઓએ જમ્યાના 15 મિનિટ પહેલા અને જમ્યા પછી તરત જ લીલા નારિયેળના પાણીનું સેવન ન કરવું જોઈએ.

Leave a Comment