શું તમારા વાળ સફેદ થઈ ગયા છે ? અપાનવી લો આ દેશી ઘરેલું ઉપાય અને સફેદ વાળ થઈ જશે કાળા.

મિત્રો હાલના સમયમાં સફેદ વાળ થવાની સમસ્યા એક ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. મોટાભાગના લોકોને વાળ સફેદ થવાની સમસ્યા રહે છે. મિત્રો અત્યારના સમયમાં મોટાભાગના યુવાનોને સફેદ વાળ થવાની સમસ્યામાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. 

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો યુવાનીમાં સફેદવાળ થવાને કારણે મોટા ભાગના વ્યક્તિઓ શરમજનક સ્થિતિમાં મુકાઇ જાય છે. આજના આ લેખમાં અમે તમને સફેદ વાળ થવાના કારણો અને તેના ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો જે લોકોના વાળ કાળા, મુલાયમ અને સિલ્કી હોય છે. તેવા લોકોની પર્સનાલિટી ખૂબ જ અલગ તરી આવે છે. 

વાળનું અકાળે ખરવું અને યુવાનીમાં વાળ સફેદ થવા એ ખૂબ જ ચિંતાનો વિષય બની જાય છે. અત્યારના સમયમાં કેમિકલયુક્ત કલરનો ખૂબ જ મોટા પાયે ઉપયોગ થતો હોય છે. કેમિકલયુક્ત કલરનો ઉપયોગ કરીને વૃદ્ધ લોકો પણ તેમના સફેદ વાળને કાળા કરતા હોય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો વધુ પડતા કેમિકલ યુક્ત પદાર્થો નો ઉપયોગ કરવાથી લાંબા ગાળે વાળને લગતી સમસ્યાઓમાં ખૂબ જ વધારો થાય છે. મિત્રો આયુર્વેદની દ્રષ્ટિએ શરીરમાં હોર્મોન્સના ફેરફાર થવાને કારણે અકાળે વાળ સફેદ થવાની સમસ્યા રહેતી હોય છે. મિત્રો તીખું, તળેલું, ખાટું અને ખૂબ જ મસાલાવાળું ભોજન વધુ માત્રામાં ખાવાથી પણ આ સમસ્યા વધતી હોય છે. 

મિત્રો વધુ પડતા તડકામાં ખુલ્લા માથે ફરવાથી વાળ સફેદ થવાની સમસ્યા થતી હોય છે. મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર વધુ પડતા કેમિકલયુક્ત શેમ્પૂ અને સાબુનો વધુ માત્રામાં ઉપયોગ કરવાથી વાળને લગતી સમસ્યા થતી હોય છે. કેમિકલ યુક્ત શેમ્પૂ વાપરવાથી વાળ સફેદ થતા હોય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

 અને વાળ ખરવાની સમસ્યા વધતી હોય છે. મિત્રો શરીરમાં ગંભીર બીમારીઓને કારણે પણ વાળ સફેદ થવાની સમસ્યા રહેતી હોય છે. મિત્રો આ બધા કારણોને દૂર કરીને વાળને વ્યવસ્થિત રીતે માવજત કરવામાં આવે તો અકાળે થતા સફેદ વાળની સમસ્યામાંથી છુટકારો પ્રાપ્ત કરી શકાય છે.

મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર યોગ્ય રીતે અને પોષણયુક્ત આહાર નું સેવન કરવામાં આવે તો વાળને લગતી સમસ્યામાંથી છુટકારો પ્રાપ્ત કરી શકાય છે. લીલા શાકભાજી વધારે સેવન કરવું જોઇએ. અને નિયમીત રુપે કસરત અને યોગ પ્રાણાયામ કરવા જોઈએ. 

મિત્રો ખોરાકમાં સાત્વિક  અને સંતુલિત ખોરાકનું સેવન કરવામાં આવે તો શરીરમાં લોહીનું પરિભ્રમણ સારું રહે છે. જેના કારણે સફેદ વાળની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. જે લોકોને વધુ પ્રમાણે માનસિક તણાવ રહેતો હોય અને જે લોકો વધારે ગુસ્સામાં રહેતા હોય તેવા લોકોને વાળ ખરવાની અને વાળ સફેદ થવાની સમસ્યા વધુ રહે છે.

મિત્રો સફેદ વાળ ન થવા દેવા હોય તો સૂર્યના સખત તાપથી બચવું જોઈએ. મિત્રો નિયમિત રૂપે વાળમાં તેલ ની માલીશ કરવાથી સફેદ વાળની સમસ્યામાં રાહત મળે છે. મિત્ર નિયમિત રૂપે આમળાનું તેલ અને એરંડીયા ને મિક્સ કરીને માથાના ટેરવામાં આંગળીઓ વડે મસાજ કરવાથી સફેદ વાળની સમસ્યામાં રાહત મળે છે.

Leave a Comment