આ એક ઔષધિનો દિવસ દરમિયાન એક વખત ઉપયોગ કરી લેશો તો એસિડિટી, ખાંસી સહિત ઘણા રોગો થઈ જશે છૂમંતર, પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ પણ કરતા હતા ઉપયોગ.

આ એક ઔષધિનો દિવસ દરમિયાન એક વખત ઉપયોગ કરી લેશો તો એસિડિટી, ખાંસી સહિત ઘણા રોગો થઈ જશે છૂમંતર, પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ પણ કરતા હતા ઉપયોગ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

દોસ્તો આજના સમયમાં વ્યસ્ત જીવનશૈલી અને ખોટાં ખાનપાન ને લીધે લોકો વારંવાર બીમાર પડી રહ્યા છે. આ સાથે બેઠાડું જીવન પણ રોગો થવા પાછળનું કારણ માનવામાં આવે છે. આવામાં જ્યારે લોકો બીમાર પડે છે ત્યારે તેઓ સીધા ડોક્ટર પાસે જવાનું પસંદ કરે છે,

પરંતુ તમારે જાણવું જોઈએ કે ડોક્ટરની દવા નો વધારે પડતો ઉપયોગ કરવાથી પાછળ જતા નુકસાનકારક સાબિત થઇ શકે છે. તેથી તમારે શક્ય હોય ત્યાં સુધી ઘરેલુ ઉપાય કરવા જોઈએ કારણ કે ઘરેલુ ઉપાય કરવાથી રાહત તો મળી જાય છે, સાથે સાથે આડઅસર પણ થતી નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને એક એવી ઔષધી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે ઘણા રોગોને આસાનીથી દૂર કરી શકશો વળી તેનાથી કોઈ તમને આડઅસર પણ થશે નહીં. તો ચાલો આપણે જાણીએ કે આ ઔષધી કઈ છે અને તેનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ.

તમને કહી દઈએ કે અમે જે ઔષધિ વિશે વાત કરી રહ્યા છીએ તે અરડૂસી છે, જે તમને કોઈપણ જગ્યાએ આસાનીથી મળી જાય છે.સામાન્ય રીતે જ્યારે એસિડિટીની સમસ્યા થાય છે ત્યારે પેટમાં અને છાતીમાં બળતરા થવા લાગે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આવામાં જો તમે અરડૂસીનો ઉપયોગ કરશો તો તમને રાહત મળી જશે આ માટે તમારે અરડૂસી નું પાન અને તેના પાંચ થી છ ફૂલો લાવીને તેનો રસ કાઢી લેવો જોઈએ. ત્યારબાદ તેમાં મધ ઉમેરીને દરરોજ બે ચમચી તેનું સેવન કરવાથી એસિડિટીની સમસ્યા કાયમી ધોરણે દૂર થઈ જશે.

જો તમારા શરીરમાં કોઇ જગ્યાએ ખંજવાળ આવતી હોય તો તે તેનાથી પણ અરડૂસી રાહત આપી શકે છે. આ માટે તમારે અરડૂસી ના પાન લાવીને તેનો રસ કાઢીને તેમા ગૌમૂત્ર અને હળદર મેળવી લેવી જોઈએ ત્યારબાદ તેની પેસ્ટ બનાવવી જોઈએ.

હવે તેનો ઉપયોગ અસરગ્રસ્ત વિસ્તાર પર લેપ સ્વરૂપે કરવાથી તમને રાહત મળી જશે. જો તમને ખાંસી ની સમસ્યા થઈ છે અને તેનાથી રાહત મળી રહી નથી તો તમારે અરડૂસી ના પાન લાવીને તેનો રસ કાઢી લેવો જોઈએ.

ત્યારબાદ તેનું એકાદ વર્ષથી સેવન કરવાથી ખાંસીની સમસ્યા દૂર થાય છે. આ સાથે ગળામાં ખરાશની સમસ્યા હોય તો તેનાથી પણ રાહત મળે છે. જો તમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો તમારે અરડૂસી ના પાન લાવીને તેને સૂકવી દેવા જોઈએ.

ત્યારબાદ જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેનો પાવડર બનાવી લેવો જોઈએ અને આ પાવડરને બીડીની જેમ અરડૂસીના પાન પર લઈને પીવામાં આવે તો તેનાથી તમને શ્વાસ લેવાની તકલીફ થી રાહત મળે છે.

Leave a Comment