આયુર્વેદ ઘરેલું ઉપચાર

નીરોગી રહેવા મધ ખાતા હોય તો ક્યારેય ના કરતા આ ભૂલ, નહિતર શરીર બનશે અનેક બીમારીઓનું ઘર.

નીરોગી રહેવા મધ ખાતા હોય તો ક્યારેય ના કરતા આ ભૂલ, નહિતર શરીર બનશે અનેક બીમારીઓનું ઘર.

મિત્રો મધ એ ધરતી પરનું અમૃત ગણવામાં આવે છે. મિત્રો આજે આ લેખમાં અમે તમને મધ વિશે થોડી વાત કરવાના છીએ.  મધનું સેવન કઈ વસ્તુ સાથે કરવું જોઈએ અને કેવી રીતે મધનું સેવન કરવું જોઈએ તેના વિશે આજે આપણે જાણીશું. મિત્રો મધ અને ઘી બંને એકસાથે ન લેવાં જોઈએ. 

આ બન્ને વસ્તુઓ એક સાથે લેવાથી આપણા શરીરને નુકસાન કરે છે. મૂળા અને મધનું સેવન એક સાથે ન કરવું જોઈએ. અત્યારના સમયમાં જે લોકો વજન ઉતારવા માંગે છે તે ગરમ પાણીમાં મધ નાખીને તેનું સેવન કરવું જોઈએ. 

મિત્રો મધ અને ગરમ પાણીનું સેવન કરવુ જોઈએ તેનાથી વજન પણ ઊતરે છે. પરંતુ મિત્રો એકલા મધને ક્યારેય પણ ગરમ ન કરવું જોઈએ. મિત્રો મધને ગરમ કરવાથી મધમાં રહેલા ગુણધર્મો નાશ પામે છે તેથી મધને ગરમ ન કરવું જોઈએ. મધને ફ્રીજમાં મૂકવાથી પણ તેમાં રહેલા ગુણધર્મો નાશ પામે છે. 

મિત્રો મધ ક્યારે પણ બગડતું નથી તેને કુદરતી વાતાવરણમાં રાખવું જોઈએ. મિત્રો મધને કુદરતી વાતાવરણમાં રાખવાથી પણ તે બગડતું નથી. મિત્રો ગરમ દૂધની સાથે મધનું સેવન ન કરવું જોઈએ. ઘણો વસ્તુમાં મધને ઉમેરીને તેનું સેવન કરવાનું નથી. 

મિત્રો કોઈપણ વસ્તુ વારંવાર ગરમ કરેલી હોય તેમાં ઉમેરી શકો છો. મિત્રો જ્યારે પણ તમે બહારથી આવો છો એટલે કે ગરમીમાંથી આવો છો ત્યારે મધનું સેવન ન કરવું જોઈએ. મિત્રો ગરમીમાંથી આવ્યા હોઈએ ત્યારે શરીર પર ખૂબ જ પરસેવો હોય છે. પરસેવો દૂર થાય ત્યારે દૂર થઈ જાય પછી તમે મદદ કરી શકો છો.

મિત્રો મધ અને માછલીનું સેવન એક સાથે ન કરવું જોઈએ. મિત્રો મધનું સેવન કરી શકાય છે. પરંતુ તે અમુક વસ્તુ સાથે જ. અમુક પરિસ્થિતિમાં પણ મધનું સેવન ન કરવું જોઈએ. મિત્રો દેશી મધ ખાવાથી આપણા શરીરને અનેક ફાયદા થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *