હજારો બીમારીથી રાહત આપશે આ એક જડીબુટ્ટી, ડાયાબિટીસના દર્દીઓને દવા વગર મળશે છુટકારો.

અર્જુનના વૃક્ષની છાલને આયુર્વેદમાં ખૂબ ફાયદાકારક ગણાવી છે. તેમાં એવા ઘણા ગુણ હોય છે જેના લીધે તેને દવાઓ બનાવવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. અર્જુનનું વૃક્ષ, ફળ, પાન અને મૂળ ને છાલ એ ઘણી બીમારીઓ દૂર કરવા માટે વપરાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

અર્જુનના વૃક્ષનો ઉપયોગ તમને કઈ કઈ બીમારીથી રાહત આપશે એ હવે તમને જણાવી દઈએ. તમને ખાસ વાત જણાવી દઈએ કે આની કોઈ આડ અસર થતી નથી એટલે તમે આને વાપરવાથી અચકાશો નહીં.

હાડકાંને જલ્દી જોડી દે છે : જે પણ મિત્રોને હાડકું તૂટી ગયું હોય તેમણે 1 કપ દૂધમાં 1 ચમચી અર્જુનની છાલનો પાવડર ઉમેરીને દિવસમાં બે થી ત્રણ વાર પીવું જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આમ કરવાથી હાડકાંમાં તાકાત આવે છે અને તૂટેલ હાડકાં જલ્દી જોડાઈ જાય છે. તમે ઈચ્છો તો આ છાલનો પાવડર ઘી સાથે મિક્સ કરીને જ્યાં હાડકું તૂટયું છે ત્યાં લગાવી પાટો બાંધી શકો છો.

પેશાબ અટકી અટકીને આવતો હોય તેમની માટે : તમને જણાવી દઈએ કે દરરોજ 40 એમ એલ અર્જુનની છાલનો ઉકાળો પીવો છો તો જે મિત્રોને પેશાબ અટકી અટકીને આવવાની સમસ્યા છે કે પછી બહુ ઓછો પેશાબ આવે છે તેમને ફાયદો થશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ડાયાબિટિશને નિયંત્રિત કરે : અર્જુનની છાલ એ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. એક રિસર્ચમાં પણ આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. રિસર્ચમાં જોવા મળ્યું છે કે અર્જુનની છાલમાં હેકસોકીનેસ, એલ્ડોલેસ, ફોસફોગ્લુકોસોમેરેસ હોય છે.

અર્જુનની છાલમાં રહેલ આ તત્વોને લીધે આ છાલમાં એંટીબાયોટિક ગુણ હોય છે. અર્જુનની છાલનો આ ગુણ કિડની અને લીવરની કાર્યક્ષમતાને વધારીને બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

હાઈ બ્લડ પ્રેસરમાં ફાયદાકારક : અગાઉ જણાવ્યું તેમ, અર્જુનની છાલમાં હાજર ટ્રાઇટરપેનોઇડ નામનું વિશેષ રસાયણ હૃદયના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે.

તે જ સમયે, સંશોધનમાં એવું પણ માનવામાં આવ્યું છે કે તેમાં એન્ટિહાઇપરટેન્સિવ ગુણધર્મો છે. આના આધારે એમ કહેવું ખોટું નહીં હોય કે અર્જુનની છાલ વધેલા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં ઘણી મદદગાર સાબિત થાય છે.

વધતાં વજનને ઓછું કરવા માટે : વધતાં વજનની સમસ્યાને રોકવા માટે અર્જુનની છાલનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાત ઉંદર પર કરવામાં આવેલ એક રિસર્ચ આધારે તમને જાણવી રહ્યા છે. શોધમાં મળ્યું છે કે અર્જુનની છાલથી તૈયાર કરેલ કેપ્સૂલના ઉપયોગથી ચરબી ઓછી કરવામાં મદદ મળે છે.

Leave a Comment