જીવનભર દવાખાનાનું મોઢું નથી જોવા માંગતા તો અઠવાડિયામાં એકવાર તો અવશ્ય ખાઈ લો આ વસ્તુ.

અડદની દાળ ખાવામાં ખૂબ ટેસ્ટી હોય છે પણ તમને જણાવી દઈએ કે આ દાળ ટેસ્ટી તો છેજ સાથે સાથે હેલ્થી પણ છે. ઘણા લોકો આ દાળને કાળી દાળ કહીને પણ ઓળખે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તેનું આયુર્વેદિક નામ ‘માશા’ છે. પ્રોટીન, કાર્બોહાઇડ્રેડ, ફેટ, વિટામિન બી, આયરન, ફોલિક એસિડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ થી ભરપૂર હોય છે. આ દાળ અઠવાડિયામાં એકવાર તો બનાવીને ખાવી જ જોઈએ.

પાચન વધુ સારું બનાવે છે : ફાઈબરથી ભરપૂર અડદની દાળ એ પાચનમાં ખૂબ મદદ કરે છે. અડદની દાળમાં રહેલ ડાઈટરી ફાઈબર તેમા મદદ કરે છે. ડાયરીયા, કબજિયાત અને સોજા જેવી મુશ્કેલીઓથી છુટકારો મેળવવા માં મદદ કરે છે. આ સિવાય બાવાસીર અને કોલિક ડિસઓર્ડરની સમસ્યાને દૂર કરી લીવરને મજબૂત બનાવે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

હ્રદય રહે છે હેલ્થી : અડદની દાળમાં ઉછ પ્રમાણમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે જે આપણાં હ્રદયની માટે બહુ ફાયદાકારક છે. તે કોલેસ્ટ્રોલ લેવલને બનાવી રાખે છે અને એટહેરોકલેરોસીસને રોકે છે, જેનાથી આપણાં શરીરની સિસ્ટમને સ્વસ્થ રાખે છે. પોટેશિયમ શરીરના બ્લડ સર્ક્યુલેશન સિસ્ટમને સુધારવાની સાથે સાહે તમારી ધમનીની દીવાલોમાં થવાવાળા નુકશાનને પણ રોકવામાં મદદ કરે છે.

શરીરમાં એનર્જી લેવલ બનાવી રાખે છે : અડદની દાળમાં ભરપૂર પ્રમાણમાં આયરન હોય છે જે તમારા શરીરમાં એનર્જી લેવલ વધારવામાં મદદ કરે છે. આયરનએ લાલ રક્ત કોશિકાઓને બનવામાં મદદ કરે છે જે તમારા શરીરના બધા અંગમાં ઑક્સીજન લઈ જવાનું કામ કરે છે. જે ગર્ભવતી મહિલાઑમાં આયરનની કમી હોય છે તેમણે આ દાળનું સેવન કરવું જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

હાડકાંને બનાવે છે મજબૂત : અડદ દાળમાં મેગ્નેશિયમ, આયરન, પોટેશિયમ, ફૉસ્ફરસ અને કેલ્શિયમ જેવા મહત્વપૂર્ણ મિનરલ્સ હોય છે જે હાડકાંઑને વધુ સારા બનાવવા માટે કામ કરે છે. નિયમિત જો તમે આ દાળનું સેવન કરો છો તો તમારા હાડકાં સંબંધિત સમસ્યા દૂર થઈ જાય છે.

નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલ બીમારીમાં કારગર : અડદ દાળ એ આપણાં નર્વસ સિસ્ટમને મજબૂત બનાવવા સાહે સાથે આપણાં બ્રેનને હેલ્થી બનાવે છે. નર્વસ સિસ્ટમની નબળાઈ, લકવા, ચહેરાનો લકવા સહિત બીજી ઘણી બીમારીઓને સારી કરવામાં મદદ કરે છે.

ડાયાબિટીસ કંટ્રોલ કરે છે : ફાઈબરથી ભરપૂર આ દાળ તમારા શુગર અને ગ્લુકોઝ લેવલને બનાવી રાખવામાં મદદ કરે છે, તેનાથી તમારી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.

Leave a Comment