ધરતી પરની સંજીવની છે આ વસ્તુ, એક અઠવાડિયામાં દૂર થઈ જશે પેટ પર જામેલી ચરબી.

મિત્રો આપણા દૈનિક જીવનમાં કેટલીક એવી વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ જેના સૌથી મોટા ગુણ અને તેનાથી થતા ફાયદા વિશે આપણે જાણતા જ નથી હોતા. આવી જ એક વસ્તુ છે તકમરીયા.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તકમરીયા કાળા રંગના નાના નાના બીજ હોય છે. તકમરીયામાં પોટેશિયમ આયર્ન કેલ્શિયમ જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. તકમરીયા નો સૌથી મોટો ગુણ જેનાથી મોટાભાગના લોકો અજાણ હોય છે તે છે કે તેનું સેવન કરવાથી ચરબી ઝડપથી ઓગળે છે.

જો તમારે પેટ પર જામેલી ચરબીને ઓછી કરવી હોય તો તકમરીયા તમારા માટે સંજીવની જેટલી અસરકારક છે. તકમરીયા નું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ પણ ઘટે છે અને ચરબી પણ ફટાફટ દૂર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ખાસ વાત એ છે કે તેની કોઈ પણ પ્રકારની આડ અસર થતી નથી. આ સિવાય પણ તકમરીયા નું સેવન કરવાથી શરીરને કેટલા લાભ થાય છે આજે તમને જણાવીએ.

તકમરીયા નું સેવન કરવાથી વજન ઝડપથી ઉતરે છે. ખાસ કરીને ચરબી ફટાફટ ઓગળે છે કારણ કે તેમાં કાર્બોહાઈડ્રેટ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેનો ઉપયોગ કરતા પહેલા તેને થોડીવાર પાણીમાં પલાળી રાખવાના હોય છે જેથી તે ફૂલી જાય. ત્યાર પછી તેનું સેવન કરી લેવાથી વારંવાર ભૂખ લાગતી નથી અને તમે વધારે ભોજન કરવાથી બચો છો પરિણામે વજન વધતું અટકી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તકમરીયા માં ફાઇબર અને પુરુષત્વ વધારતા ગુણ હોય છે. તેનું સેવન કરવાથી જાતીય સુખ સારી રીતે માણી શકાય છે. આ સિવાય તેનું સેવન કરવાથી આંખને પણ લાભ થાય છે. જે લોકોને દ્રષ્ટિ નબળી હોય તેમની આંખનું તેજ વધે છે.

જ્યારે પેટમાં ગયેલી અશુદ્ધિઓ શરીરમાંથી બહાર નીકળી નહીં તો તે પેટમાં જામવા લાગે છે. પરિણામે અપચો, ગેસ, કબજિયાત, એસીડીટી સહિતની પેટની તકલીફો થવા લાગે છે. આ બધી તકલીફોથી બચવું હોય અને પેટની અશુદ્ધિઓને બહાર કાઢવી હોય તો તકમરીયા નું સેવન કરવાનું રાખો.

સવારે તકમરીયા નું સેવન કરી લેવાથી પેટ સાફ આવી જાય છે અને અશુદ્ધિઓ બહાર નીકળી જાય છે. પેટી સિવાય હૃદય સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે પણ તકમરીયા ઉપયોગી છે. તકમરીયામાં ઓમેગા 3 અને એન્ટી ઓક્સિદન્ટ તત્વો હોય છે. જે હાર્ટ અટેક અને સ્ટ્રોક જેવી સમસ્યાને અટકાવવામાં મદદ કરે છે.

નિયમિત સવારે તેનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ નું વધતું સ્તર પણ અટકે છે. તેનાથી આંતરડા પણ સાફ થાય છે. તકમરીયા નું સેવન કરવાથી પેટની ગરમી બહાર નીકળી જાય છે.

ડાયાબિટીસ બ્લડપ્રેશર જેવી તકલીફોમાં તકમરીયા નો ઉપયોગ કરવો જોઈએ. તકમરીયા ને પાણીમાં પલાળીને અથવા તો સલાડમાં, દહીંમાં કે સ્મુધીમાં પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો.

Leave a Comment