રસોડામાં રહેલા બેકિંગ સોડાથી પણ થાય છે આ ગજબના ફાયદા, સાંભળીને લાગશે નવાઈ.

મિત્રો આપણે અનેક પ્રકારની વસ્તુઓના ફાયદા જાણતા હોઈએ છીએ પરંતુ ક્યારેય પણ બેકિંગ સોડા ના ફાયદા વિશે જાણ્યું છે? તો મિત્રો આજે આ લેખમાં અમે તમને બેકિંગ સોડા ના ફાયદા અને ફેસપેક વાનગીઓમાં કઈ રીતે તેનો ઉપયોગ કરવો તે બધી જ બાબતો વિશે આજે અમે તમને જણાવીશું.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો સૌ પ્રથમ જાણીએ કે, બેકિંગ સોડા શું છે? બેકિંગ સોડા સફેદ પાવડર છે જેનું રાસાયણિક નામ સોડિયમ બાયકાર્બોનેટ છે. અંગ્રેજી અને ગુજરાતીમાં તેને બેકિંગ સોડા કહેવામાં આવે છે અને તેને ખાવાના સોડા પણ કહેવાય છે. બેકિંગ પાવડર એકદમ નરમ હોય છે જ્યારે બેકિંગ સોડા કરકરો હોય છે.

મિત્રો ત્વચા નિખારવા માટે તમારી બે ચમચી નારંગી ની છાલ અને એક ચમચી બેકિંગ સોડા, મિત્રો આ બંને વસ્તુને સારી રીતે મિક્સ કરીને તેની પેસ્ટ બનાવો અને તમારા ચહેરાને ચોખ્ખા પાણીથી સ્વચ્છ કરી આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવી દો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ પેસ્ટને 15 થી 20 મિનિટ સુધી રહેવા દો અને ત્યાર પછી થોડું પાણી લઈ તેના ઉપર સ્ક્રબ કરો. ત્યારબાદ ચહેરાની સ્વચ્છ પાણી થી ધોઈ લેવું ત્યારબાદ ચહેરા પર મોસ્ચરાઈઝર પીન અવશ્ય લગાવવી. મિત્રો સોડામાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે તમારા ચહેરાને બેક્ટેરિયા રહીત બનાવે છે.

મિત્રો સોડા અને પાણીની મિક્સ કરીને તેને એક પેસ્ટ બનાવો અને તમારા ચહેરા પર ખીલ ઉપર તેની લગાવી બે થી ત્રણ મિનિટ સુધી મસાજ કરો અને ત્યાર પછી તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. ત્યારબાદ ચહેરા પર મોસ્ટરાઇઝર ક્રીમ લગાવી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો જો તમારા હોઠ કાળા થઈ ગયા છે તો તમારે તેના માટે એક ચમચી મધ થોડા લીંબુના ટીપા એક ચમચી બેકિંગ સોડા મિત્રો આ ત્રણેય વસ્તુની સારી રીતે મિક્સ કરીને તેને તમારા હોઠ ઉપર બે થી ત્રણ મિનિટ માટે રહેવા દો અને ત્યાર પછી ચોખા પાણીથી સાફ કરી દો.

મિત્રો બેકિંગ સોડા ત્વચાના મૃત કોષો માટે ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો મધ અને લીંબુમાં વિટામિન સીમ જોવા મળે છે જે તમારા ચહેરા પર બ્લીચિંગ નું કાર્ય કરે છે. તારા હોઠ સામે તમે તમારા હોઠનો કુદરતી રંગ લાવી શકો છો.

મિત્રો ત્વચા પણ ના અનિચ્છનીય વાળને દૂર કરવા માટે મિત્રો તેના માટે તમારે એક ચમચી બેકિંગ સોડા 200 મિલી ગરમ પાણી, મિત્રો આ ગરમ પાણીમાં બેકિંગ સોડા નાખીને તેને ઠંડુ થવા દો અને ત્યાર પછી તેમાં એક કપડું નીચોવીને તમારા ચહેરા પર રાખી દો. ત્યારબાદ બેકિંગ પાવડરથી તમારા ચહેરા પર સ્ક્રબ કરો અને ત્યાર પછી ચોખ્ખા પાણીથી તેને સાફ કરીને મોસ્ચ્યુરાઇઝર ક્રીમ લગાવો.

મિત્રો પીળા પડી ગયેલા દાંત સાફ કરવા માટે અડધી ચમચી બેકિંગ સોડા અને પાણીના થોડા ટીપાં આ બંને વસ્તુને સારી રીતે મિક્સ કરો અને તેની પેસ્ટ બનાવો ત્યારબાદ તમારા બ્રશ ઉપર આ પેસ્ટ લગાવો અને ધીમે ધીમે તમારા દાંત ઉપર ઘસો. દાંત પણ પડી ગયેલા ડાઘને દૂર કરવા માટે બેકિંગ સોડા ફાયદાકારક સાબિત થાય છે.

મિત્રો નખની તકલીફને દૂર કરવા માટે તેના માટે તમારી જોઈશે ચારથી પાંચ ચમચી બેકિંગ સોડા, થોડાક ટીપા વિનેગર અને થોડું પાણી મિત્રો ત્યાર પછી અડધી ડોલ પાણી ભરો અને તેમાં આ બધી વસ્તુ નાખીને તેમાં તમારા પગ રાખો 10 થી 15 મિનિટ સુધી રાખ્યા પછી કાગળના ટુવાલ થી તેને ચોખ્ખા કરો અને ત્યાર પછી બીજી ડોલમાં પાણી ભરીને તેમાં બેકિંગ સોડા નાખે 10 થી 15 મિનિટ સુધી રાખો અને ત્યારબાદ પગને સાફ કરી દો.

મિત્રો એક સંશોધન અનુસાર બેકિંગ સોડા નાખવા થતી ફૂગ અને નફમાં થતા દુખાવા દૂર કરે છે. મોમાં પડતા ચાંદા ની સમસ્યા દૂર કરવા માટે એક ચમચી બેકિંગ સોડા અને એક ચમચી પાણી આ પેસ્ટને તમારા ચાંદા પર લગાવો અને તેને ચૂકવવાનું. ત્યારબાદ તેને કાઢીને પાણીથી કોગરા કરો.

મિત્રો વાળમાં ખોડો દૂર કરવા માટે તમારે એક ચમચી બેકિંગ સોડા લેવાના છે ત્યારબાદ તમારા વાળને ભીના કરો અને તમારા માથાની ચામડી પર તેને લગાવો ત્યારબાદ થોડીવાર સુધી વાળમાં મસાજ કરો અને તમારા વાળ ને પાણીથી ધોઈ નાખો.

મિત્રો હવે આપણે જાણીએ છીએ બેકિંગ સોડા નો ઉપયોગ કેવી રીતે કરવો બેકિંગ સોડા નો ઉપયોગ વાળ ધોવા માટે કરી શકો છો. ખમણ ઢોકળા પાતરા વગેરે વસ્તુને પુલાવવા માટે બેકિંગ સોડા નો ઉપયોગ થાય છે. બેકિંગ સોડાને પાણી સાથે પણ પી શકાય છે, બેકિંગ સોડા નો ફેસપેક ચહેરા પર પણ લગાવી શકાય છે.

Leave a Comment