મિત્રો બદલાતા વાતાવરણમાં ત્વચા નિશ્ચિત અને રૂખી સુખી બની જાય છે. મિત્રો ઘણી મહિલાઓને મચ્છર ઉપચાર કરવા છતાં પણ ટ્રાય સ્કીનમાંથી છુટકારો મળતો નથી. આવી પરિસ્થિતિમાં ગ્રીન ટી નો ઉપયોગ કરવાથી અનેક ફાયદા મળી શકે છે.
મિત્રો આજના આ લેખમાં અમે તમને જણાવીશું કે, ગ્રીન ટી નો ઉપયોગ ચહેરા પર કેવી રીતે કરવો તેના વિશે આપણે વાત કરવાના છીએ. મિત્રો આ લેખ તૈયાર કરવા માટે એક ચમચી ગ્રીન ટીપ પાવડર, તેને સાથે બે ચમચી મધ લેવાનું છે.
આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લો અને ત્યાર પછી તેને ચહેરા પર લગાવી દો. આ પેસ્ટ ચહેરા પર લગાવતા સમયે ધ્યાન રાખવું કે આંખો અને હોઠ ઉપર તે ન લાગે. આ પેસ્ટને ચહેરા પર લગાવ્યા પછી 15 મિનિટ સુધી રહેવા દો.
ત્યારબાદ તમારા ચહેરાને ઠંડા પાણીથી સાફ કરી દો. અને તમે દરરોજ જે ક્રીમ નો ઉપયોગ કરતા હોય તે ક્રીમ ચહેરા પર લગાવી દેવી. મિત્રો આ ફેસપેક તમે અઠવાડિયામાં એકવાર લગાવી શકો છો.
ફેસપેકમાં રહેલું મધ બ્લીચિંગ નું કાર્ય કર્યું છે. અને ગ્રીન ટી ત્વચાના એન્ટિઓક્સિડન્ટ ને વધારે છે. જેના કારણે સુકી ત્વચા માંથી છુટકારો મળે છે. મિત્રો ઘણા વ્યક્તિઓ ચહેરા પરના ખીલને દૂર કરવા માટે અનેક પ્રકારના ઉપયોગો કરતા હોય છે.
અનેક પ્રકારના કેમિકલ્સ નો ઉપયોગ કરતા હોય છે. ગ્રીન ટીના ઉપયોગથી ખીલ ઘણા અંતરે ઓછા કરી શકાય છે. તેના માટે તમારે જોઈશે ગ્રીન ટી, ફેશિયલ ક્લીંઝર, મોસ્ચ્યુરાઇઝર, સ્પ્રે બોટલ, અને ટુવાલ.
મિત્રો સૌથી પહેલા ગ્રીન ટી બનાવી લો. મિત્રો જ્યારે આ ગ્રીન ટી ઠંડી થાય ત્યારે તેને સ્પ્રે બોટલમાં ભરી લેવી . ત્યારબાદ તમારા ચહેરાને ફેશિયલ ક્લિયર થી ધોઈને સુકવી દો.
હવે તમારા ચહેરા પર સ્પ્રે બોટલમાં ભરેલી ગ્રીન ટી નો છંટકાવ કરીને તેને સુકવા દો. ત્યારબાદ સુકાઈ ગયેલા ગ્રીન ટીને ઠંડા પાણીથી ધોઈ લો ટુવાલ થી સૂકવીને ચહેરા પણ મસ્ટરાઇઝર ક્રીમ લગાવી દો. આ સ્પ્રે નો ઉપયોગ દિવસમાં બે વાર કરી શકો છો.
ગ્રીન ટી માં કેટેગિયલ ગુણ હોય છે જે એન્ટી માઈકોબીયલ ગુણ ધરાવે છે. અને ખીલ ઉત્પન્ન કરનારા બેક્ટેરિયાને તે ખતમ કરે છે. ગ્રીન ટીનું સેવન કરવાથી ખીલના બનતા હોર્મોન્સ સુધરે છે.
અત્યારના સમયમાં વધારે પ્રમાણમાં મેકઅપ અને કેમિકલ્સ લગાવવાથી ચહેરા પર કરચલીઓ પડવા લાગે છે. કરચલીને દૂર કરવા માટે તમે ગ્રીન ટીનો સેવન કરી શકો છો અથવા તો ગ્રીન ટી માંથી બનાવેલું ફેસપેક પણ લગાવી શકો છો.
મિત્રો ગ્રીન ટીના પત્તાને કે બેગને પાણીમાં પલાળો. પછી તેને મધમા મેળવીને એક પેક તૈયાર કરો. ત્યાર પછી આ ફેસપેકને ચહેરા પર લગાવો અને 15 થી 20 મિનિટ સુધી રહેવા દો. ત્યાર પછી ઠંડા પાણીથી તેને ધોઈ નાખો.
મિત્રો આ ફેસપેકનો અઠવાડિયામાં એકવાર ઉપયોગ કરી શકો છો. મિત્રો શિયાળો કે ઉનાળાના તડકામાં પણ ચહેરા પર કાળાશ આવી જતી હોય છે તેને દૂર કરવા માટે ગ્રીન ટી માંથી તૈયાર થયેલ ફેસપેક નો ઉપયોગ કરવો જોઈએ.
મિત્રો ગ્રીન ટીને બનાવો અને ત્યાર પછી તે ઠંડી થાય ત્યારે રૂ ની મદદથી ચહેરા પર લગાવી દો. 10 થી 15 મિનિટ સુધી રહેવા દો અને ત્યાર પછી ચહેરાને ધોઈ લો. આ ફેસપેકને તમે દિવસમાં બે વાર લગાવી શકો છો.
મિત્રો અત્યારના સમયમાં ઘણી મહિલાઓને ડાર્ક સર્કલ ની સમસ્યા થતી હોય છે. આ ડાર્ક સર્કલની સમસ્યાને દૂર કરવા માટે ગ્રીન ટી પાણીમાં પલાળી રાખો અને ત્યાર પછી તેને ફ્રિજમાં મૂકી દો. હવે આ ઠંડુ થયેલું ગ્રીન ટીબેલ 10 થી 15 મિનિટ તમારી આંખો ઉપર રહેવા દો. ત્યાર પછી તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.