મિત્રો દરેક વ્યક્તિના ઘરે દૂધ દહીં અને છાશ અવશ્યક તેનું સેવન થતું હોય છે. મિત્રો આ ત્રણ વસ્તુ આપણા શરીરના બંધારણ રોગો નીરોગીતા સાથે બંધાયેલું છે. મિત્રો જો તેનું વધારે પ્રમાણમાં સેવન કરવામાં આવે તો તેનાથી રોગો થવાની સંભાવના રહે છે.
જો તેને માત્ર તેનું સેવન કરવામાં આવે તો તેના આપણા શરીરને અઢળક ફાયદા મળે છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને જણાવીશું કે આ ત્રણ વસ્તુ ખાતા પહેલા કે ખાધા પછી આ એક વસ્તુનું સેવન કરવાનું નથી.
મિત્રો આ ત્રણ વસ્તુ સાથે કેળાનું સેવન ન કરવું જોઈએ. અત્યારના સમયમાં ઘણા લોકો વજન વધારવા માટે દૂધ સાથે કેળાનું સેવન કરે છે. મિત્રો ઘણા લોકો બપોરના ભોજનમાં છાશનું સેવન કરતા હોય છે અને ત્યાર પછી તેની ઉપર કેળા પણ ખાતા હોય છે. અને દહીં સાથે પણ કેળાનું સેવન કરતા હોય છે. મિત્રો દૂધ દહીં કે છાશ સાથે કેળા ખાવાથી શરીરમાં કફ પ્રકૃતિ વધે છે.
મિત્રો જો તમે એક ધારા આવી રીતનો ખોરાક લેતા જાવ તો તમારા શરીરમાં કફ વધવા લાગે છે અને તેના કારણે મગજની શરદી થવા લાગે છે.
મિત્રો દૂધના ફાયદા લેવા હોય અને કેળાના ફાયદા પણ લેવા હોય તો આ બંને વસ્તુનું અલગ અલગ રીતે સેવન કરવું જોઈએ જો તેનું એક સાથે સેવન કરવામાં આવી તો શરીરમાં ફાયદા આપવાના બદલે નુકસાન આપે છે.
મિત્રો કાચું દૂધ ખાવાથી શરીરમાં કફ પ્રકૃતિ વધે છે અને જો તેની સાથે તમે કેળાનું સેવન કરો છો તો તે કફમાં વધારો કરે છે અને તે જલ્દીથી મટવાનું નામ લેતું નથી. મિત્રો દહીં અમલા પ્રકૃતિ વધારનાર છે જેનું વધારે સેવન કરવામાં આવે તો તે શરીરમાં કફમાં વધારો કરે છે.
મિત્રો દૂધ દહીંમાંથી આપણને વિટામીન કેલ્શિયમ અને પ્રોટીન મળી રહે છે પરંતુ જો તેને કેળા સાથે લેવામાં આવે તેવું તે આપણા શરીરમાં અનેક પ્રકારના રોગો અને કફ પ્રકૃતિ વધે છે.
મિત્રો આ વસ્તુને જો તમે માપ સરખાવ તો તે તમારા શરીરમાં અટક ફાયદા કરી આપે છે અને જો તેને વધારે પ્રમાણમાં લેવામાં આવે તો તે આપણા શરીરને નુકસાન પહોંચાડે છે.
મિત્રો આપણે બપોરના સમય જમતી વખતે છાશનું સેવન અવશ્યક કરતા હોઈએ છીએ. પરંતુ જો તે છાશને કેળા સાથે સેવન કરવામાં આવે તો તે આપણા શરીરમાં અનેક પ્રકારના રોગો કરે છે.
મિત્રો જમતી વખતે ક્યારેય પણ ઠંડી છાશ ન ખાવી જોઈએ તે થોડી ગરમ થાય ત્યારે તેનું સેવન કરવું જોઈએ. ઠંડી છાશ ખાવાથી આપણા શરીરમાં કફ શરદી અને ઉધરસ થવા લાગે છે.
મિત્રો ઘણા લોકો બજારમાં મલાઈ છે, બનાના શેક એવી રીતે અનેક પ્રકારના ઠંડા પીણા નું સેવન કરતાં હોય છે પરંતુ બનાના શેકમાં કેળા અને દહીંનો ઉપયોગ કરવામાં આવે છે જો આપણે તેનું સેવન કરીએ તો આપણા શરીરમાં શરદી ઉધરસ અને કફ પ્રકૃતિમાં વધારો થાય છે.