મિત્રો અત્યારના સમયમાં અનેક પ્રકારના રોગો થાય છે અને તેમાં પીળીયાનો પણ સમાવેશ થાય છે મિત્રો પીળીયાનો રોગ દૂષિત પાણી પીવાથી થાય છે. મિત્રો આ બીમારીમાં લીવર કામ કરવાનું બંધ કરી દે છે અને શરીર પીળું પડવા લાગે છે.
મિત્રો શરીરમાં થાક નો અનુભવ થાય છે કામ કરવાની ઈચ્છા થતી નથી અને તાવ આવવા લાગે છે. અને શરીરના અન્ય ભાગોમાં દુખાવો થવા લાગે છે. મિત્રો સમય જતાં આ રોગનું યોગ્ય સારવાર કરવાનો આવે તો લીવર હંમેશા માટે ખરાબ થઈ જાય છે.
મિત્રો આજના આ લેખમાં અમે તમને પીડિયા માટેના ઘરેલુ ઉપચાર જાણવા જઈ રહ્યા છે. મિત્રો ઉપચાર કરવા માટે ચંદન પાવડર પાંચ ગ્રામ લેવાનું છે અને હલ્દી પાવડર 7 ગ્રામ લેવાનું છે.
બે ચમચી મધ ઉમેરવાનું છે સવારે અને સાંજે દર્દીને આ પેસ્ટનું સેવન કરાવવું જોઈએ. મિત્રો આ ઉપચાર કરવાથી સાત દિવસમાં પીડિયાના દર્દીને સારો થવા લાગશે.
મિત્રો બીજો ઘરેલુ ઉપચાર છે. મિત્રો 450 ગ્રામ મૂળાના પાનનો રસ લેવાનો છે અને તેમાં ખાંડ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લેવું ત્યાર પછી સવારે ખાલી પેટી દર્દીને આ રસ પીવડાવવો જોઈએ. મિત્રો આ રસ દર્દીને સાત દિવસ સુધી પીવડાવવાનો છે અને ત્યાર પછી જ તેમાં ફરક જોવા મળશે.
મિત્રો ત્યાર પછી 20 ગ્રામ સફેદ ફટકડી, તેની નાની નાની 20 પોટલીઓ બનાવે છે અને તેને રોજ સવારે માખણ સાથે ખાવાની છે. જૂનામાં જૂનો પીળીયો આ ઉપચાર કરવાથી દૂર થઈ જાય છે. મિત્રો ત્યાર પછી સફેદ ફટકડી લેવાની છે અને તેની સારી રીતે તવી પર ગરમ કરી લેવાની છે.
ત્યારબાદ તેનો પાવડર બનાવીને એક સીસીમાં ભરી દો. રોજ સવારે દર્દીને આજે એક ગ્રામ કાલે બે ગ્રામ કેવી રીતે તેનું સેવન કરાવો અને ઉપરથી 200 ગ્રામ દહીં ખાઈ લેવું દહીં ખાટું ન હોવું જોઈએ મોરું દહીં લેવાનું છે.
એક અઠવાડિયા સુધી આ ઉપાય કરવાથી પીડિયામાં રાહત જોવા મળશે. કુટકી નું ચૂર્ણ ત્રણ ગ્રામ દિવસમાં ત્રણ વાર પાણી સાથે લેવું. સૂકા ધાણા અને ગોળને સરખા ભાગે લેવું તેના 20 20 ગ્રામના લાડુ બનાવીને તેનું સેવન કરવું જોઈએ તેનાથી પણ પીળીયો દૂર થાય છે. મિત્રો પીળીયો થયો હોય તે સમય શેરડીનો રસ પીવો જોઈએ, નાળિયેર પાણી પીવું જોઈએ, અને ગ્લુકોઝ પાણીમાં ઉમેરીને તેનું સેવન કરવું જોઈએ.
મિત્રો પીળીયો થયો હોય તેવા સમયે આ વસ્તુ ન કરવી જોઈએ. ઘી તેલ તીખી વસ્તુ ખટાશ વાળી વસ્તુ ન ખાવી જોઈએ. તેવા સમયે કસરત ન કરવી જોઈએ અને વધારેમાં વધારે આરામ કરવો જોઈએ.
મિત્રો પીળીયો ના સમય આ બધી વસ્તુઓની પરેજી પાડવી ખૂબ જ જરૂરી છે નહીં તો દવા લેવાથી પણ તે સારું થતું નથી. મિત્રો પીળીયો થયો હોય તો આ ઘરગથ્થુ ઉપચાર અપનાવવાથી તેમાં જલ્દીથી રાહત મળી શકે છે.