મિત્રો જ્યારે શરદી ઉધરસ થાય ત્યારે દરેક લોકો સૌ પ્રથમ હળદર વાળું દૂધનું સેવન કરતા હોય છે હળદર વાળું દૂધનું સેવન કરવાથી આપણા શરીરને અનેક ગણા ફાયદા મળતા હોય છે.
દરેક લોકો તેનું સેવન કરતાં પણ હોય છે પરંતુ હળદર અમુક અંશે નુકસાન પણ કરતી હોય છે. હળદરની થાશે ગરમ હોય છે જે આપણા શરીરમાં લોહી પાતળું કરવાનું કામ કરે છે જેથી દરેક લોકોએ તેનું સેવન ન કરવું જોઈએ.
મિત્રો ખાસ કરીને એવા લોકોને કે જેનું શરીર ગરમ રહે છે અને જેના નાકમાંથી લોહી નીકળે છે તેવા લોકોએ હળદરનું સેવન ન કરવું જોઈએ. કારણકે હળદર વાળું દૂધ પીવાથી નાકમાંથી આવતું બ્લડિંગ વધી જાય છે.
મિત્રો જે વ્યક્તિઓને લીવર સાથે જોડાયેલી કોઈ બીમારી હોય તેવા વ્યક્તિઓએ હળદર વાળું દૂધ ન પીવું જોઈએ. લીવરની બીમારીમાં હળદર વાળું દૂધ પીવામાં આવે તો તે બીમારીને વધારી શકે છે.
મિત્રો જો તમે તમારો ફેમિલી વધારવા માગો છો તો હળદર વાળું દૂધ અમુક અંશે કરવું જોઈએ. મિત્રો જે સ્ત્રીઓ સગર્ભા અવસ્થામાં હોય તેવી સ્ત્રીઓએ ત્રણ મહિના સુધી હળદર વાળા દૂધનું સેવન ન કરવું જોઈએ અને પછી ડોક્ટરની સલાહ લઈને હળદરવાળા દૂધનું સેવન કરવું જોઈએ.
હળદર વાળું દૂધ પીવાથી પેટની અંદર ગરમી પેદા થાય છે અને તેના કારણે બાળક પર અસર થવા લાગે છે. મિત્રો જે વ્યક્તિઓને મસાલા કે ગરમ વસ્તુ ખાવાથી એલર્જીની સમસ્યા થાય છે તેવા લોકોએ હળદર વાળું દૂધ ન પીવું જોઈએ.
મિત્રો જે લોકોને એલર્જીની સમસ્યા હોય તેવા લોકોએ હળદર વાળું દૂધ ન પીવું છું કારણ કે તેનાથી શરીરમાં ગરમી વધવા લાગે છે અને તેનાથી કબજિયાત ખંજવાળ ખીલ અને બેચેની જેવી સમસ્યા થઈ શકે છે. મિત્રો જે લોકોને શરીરમાં ખૂનની કમી હોય એનેમિયા હોય તેવા લોકોએ હળદર વાળું દૂધ ન પીવું જોઈએ.
મિત્રો હળદર વાળું દૂધ પીવાથી તે શરીરમાં આયર્નની અવશોષિત કરવાનું કાર્ય કરે છે. એના કારણે શરીરમાં આયનની કભી થવા લાગે છે અને તેના લીધે જ ખુનની કમી મહેસુસ થાય છે.
મિત્રો ડાયાબિટીસના દર્દીઓએ હળદરવાળા દૂધનું સેવન કરવું જોઈએ કારણ કે તેમાં કલકયુમીન નામનું તત્વ હોય છે જે શરીરમાં સુગરને ઉત્તેજિત કરે છે. તેથી જ ડાયાબિટીસના દર્દીઓએ હળદરવાળા દૂધનું સેવન ન કરવું જોઈએ.