મિત્રો ઘણા લોકોને મળમાર્ગમાં બળતરા થતી હોય છે અને જો મિત્રો આ બળતરા ની યોગ્ય સારવાર કરવામાં આવે તો તે ચિરા વધતા જાય છે. અને છેલ્લે લોહી પણ પડવાનું શરૂ થાય છે.
મિત્રો આવી સમસ્યા ઊભી ન થાય તેના માટે તમારે ખાવા પીવામાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. મિત્રો જે લોકોને આ સમસ્યા થતી હોય તેવા લોકોએ તીખા, ખારા ,ખાટા ખોરાક બંધ કરી દેવા જોઈએ.
મિત્રો જો મળ માર્ગમાં બળતરા ની સમસ્યા થઈ હોય અને જો તમે આવા ખોરાક લેવાનું ચાલુ રાખશો તો તે સમસ્યા વધતી જશે અને તમને પરેશાની પણ થશે. મિત્રો ખોરાકમાંથી તીખું, તળેલું ,આથા વાળું બજારમાં મળતા જંક ફૂડ, ફાસ્ટ ફૂડ વગેરે ખોરાક બંધ કરવા જોઈએ.
મિત્રો આ સમસ્યામાં તમારી ખાસ કરીને ખટાશ વાળી વસ્તુઓ બંધ કરવી જોઈએ જેવા કે ટામેટા આમલી લીંબુ વગેરે વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. મિત્રો મળમાર્ગમાં ચીરા પડવાની સમસ્યા કબજિયાતના કારણે થતી હોય છે.
મિત્રો જો તમને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો આ મળ માર્ગમાં ચીરા પાડવાની સમસ્યા પણ રહેશે તેથી કબજીયાત ની સમસ્યાને દૂર કરવી જોઈએ.
મિત્રો કબજિયાત નહીં સમસાને દૂર કરવા માટે જે લોકોને મળ માર્ગમાં ચીરા થાય છે તેવા લોકોએ રાતના સમયે લીલી ભાજીનું સેવન કરવાનું છે જેવી કે મેથીની ભાજી ,તાંદલજા ની ભાજી, પાલકની ભાજી મિત્રો તે સિવાય તમે હરડેનું સેવન પણ કરી શકો છો તેનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા રહેતી નથી.
મિત્રો જો તમને મળ માર્ગમાં ચીરા પડી ગયા છે તો તમે બજારમાંથી જાતિયાની મલમ લાવીને તેના ઉપર લગાવી શકો છો. મિત્રો ત્યાર પછી તમારી બીજું એક ઉપાય કરવાનું છે.
જેમાં નવશેકું પાણી જે તમારી ચામડીને યોગ્ય હોય તેવું નવશેકું પાણી ટબમાં રાખીને તેમાં ચપટી હળદર નાખીને તે ટબમાં થોડીવાર માટે બેસવાનું છે. આ પ્રયોગ કરવાથી તમારા મળ માર્ગમાં સોજો આવી ગયો હોય તો તે ધીમે ધીમે ઓછો થઈ જશે.
મિત્રો આની સાથે તમારે મેદાની વસ્તુ બહાર મળતા જંગફુટ ફાસ્ટ ફૂડ વગેરે જે તમારી કબજિયાતમાં વધારો કરે તેને બંધ કરવાની છે. આયુર્વેદ શાસ્ત્ર માં જણાવ્યા અનુસાર આ પ્રકારના ઘરગથ્થુ ઉપચાર કરવાથી અનેક પ્રકારની શારીરિક સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.