આયુર્વેદ

સૂતા પહેલાં નાભિમાં લગાવી દો ઘી, પછી શરીરમાંથી દૂર ભાગશે આટલી બીમારીઓ.

મિત્રો નાભિ આપણા શરીરનો મહત્વનો ભાગ છે. માણસના દરેક અંગનો સંબંધ બનાવી સાથે જોડાયેલો હોય છે. રોજ રાત્રે નાભિમાં ઘી ના બે ટીપા લગાવવા થી આપણે ઘણી બીમારીઓ સાથે લડવા માટે સક્ષમ બનીએ છીએ.

ઘણી નેચરલ થેરાપી થી આપને ઘણી શરીરની સમસ્યાઓને આપણે દૂર કરી શકે છીએ. અને સાથે જ તે આપણા ચહેરાની સુંદરતા વધારવામાં આપણને ખૂબ જ મદદગાર સાબિત થાય છે.

મિત્રો નાભિ માં ઘી લગાવવાથી ત્વચાને લગતી ઘણી સમસ્યાઓ દૂર થાય છે જેવી કે વાળનું ખરવું, ઘૂંટણનો દુખાવો, અને ઘણી જાતના સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે. રોજ રાત્રે નાભિમાં ઘી લગાવવાથી પેટની ઘણી સમસ્યાઓ પણ દૂર થાય છે અને તેમાં રાહત પણ મળે છે.

ગેસ અપચો કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. આપણા શરીરમાં આવેલી નાભિ તેમાં 70 હજારથી પણ વધારે રક્ત વાહિનીઓ છે. તે આપણા શરીરની લોહીની ધમનીઓ સાથે જોડાયેલી હોય છે.

મિત્રો આજે આપણે આ લેખમાં નાભિ માં ઘી ના બે ટીપાં લગાવવાથી થતા ફાયદાઓ વિશે જાણે છે. શરીરમાં ઘૂંટણના દુખાવા હોવાથી રોજ રાત્રે સૂતા પહેલા ઉપર બે ટીપાંથી ના લગાવો તેનાથી દુખાવામાં રાહત મળશે.

મિત્રો જો તમારી ત્વચા શુષ્ક થઇ ગઈ હોય રોજ રાત્રે બે ટીપા ઘી નાભિ માં નાખીને માલિશ કરવાથી ત્વચા મુલાયમ અને ચમકદાર બને છે. શિયાળાની ઋતુમાં દરેક વ્યક્તિને હોટ ફાટી જવાની સમસ્યા રહેતી હોય છે તેવામાં રોજ રાત્રે નાભિ માં ઘી લગાવવાથી ફાટેલા હોઠ મુલાયમ બને છે.

મિત્રો અત્યારના સમયમાં દરેક મહિલાની એક જ સમસ્યા હોય છે વાળ ખરવાની તેવામાં રોજ રાત્રે નાભિ પર ઘી થી માલિશ કરવાથી વાળ ઉપર તેની સારી અસર પડે છે અને વાળ સુંદર અને મુલાયમ બને છે વાળ ખરવાની સમસ્યા ઓછી થઈ જાય છે.

મિત્રો ઉંમર વધવાની સાથે ઘણા લોકોને ધ્રુજારીની સમસ્યા રહેતી હોય છે. તેમને પણ રાત્રે નાભિની આસપાસ અને નાભિ માં ઘી લગાવીને માલિશ કરવાથી ધ્રુજાવીને સમસ્યામાં ઘટાડો જોવા મળે છે.

અત્યારના સમયમાં દરેક છોકરા-છોકરીઓને ખીલની સમસ્યા રહે છે જેનાથી ચહેરા ની સુંદરતા ઓછી થાય છે. તેને દૂર કરવા માટે અનેક પ્રકારના કોસ્મેટિકનો ઉપયોગ પણ કરે છે.

મિત્રો સમસ્યાને દૂર કરવા માટે રાત્રે નાભિ પર ઘી લગાવીને માલિશ કરવાથી આ સમસ્યામાંથી રાહત મળે છે. શિયાળાના સમયમાં શરદીની સમસ્યા રહેતી હોય છે તેવા રાત્રે સૂતા સમયે નાભિ માં ઘી લગાવવાથી શરદીમાં રાહત મળે છે.

માસિક દરમિયાન થતા દુખાવાને બંધ કરવા માટે નાભિ પર ઘી લગાવી શકાય છે. આવું કરવાથી દુઃખાવો દૂર થઇ જાય છે. ઘણા લોકોની આંખો સુકાયેલી હોય છે તેનાથી આંખોમાં બળતરા થાય છે પરંતુ દેશી ઘી ગરમ કરીને લગાવવાથી આંખોની બળતરા માં રાહત મળે છે.

કબજિયાતની સમસ્યામાં પણ નાભિની આજુબાજુ લગાવવાથી અને માલિશ કરવાથી પાચન ક્રિયા વ્યવસ્થિત રીતે કામ કરે છે અને કબજિયાતની સમસ્યા રહેતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *