ગમે એવો જામેલો કફ નીકળી જશે બહાર, જો ખાઈ લીધી આ 5 વસ્તુઓ, ફેફસાં બની જશે કાચ જેવા ચોખ્ખા.

મિત્રો ચોમાસાની ઋતુમાં અનેક પ્રકારના નાના મોટા રોગ જોવા મળે છે જેવા કે શરદી ઉધરસ તાવ વગેરે ભાદરવા મહિનામાં અનેક પ્રકારના તાવ અને વાયરલ ઇન્ફેક્શન જોવા મળે છે અને શરદી ઉધરસ પણ વધારે પ્રમાણમાં રહે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો શરીરમાં શરદી રહેવાથી માથું ભારે ભારે રહે છે. કફ ખૂબ જ વધારે પ્રમાણમાં જામી જાય છે અને તે અનેક પ્રકારની દવાઓ લેવા છતાં પણ બહાર નીકળતો નથી.

મિત્રો આપણું શરીર વાયુ પિત્ત અને કફથી ભરેલું હોય છે. આ ત્રીદોષ શાંત રહે તો આપણા શરીરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા કે કોઈ પણ પ્રકારના રોગ થતા નથી. મિત્રો બે ઋતુ ભેગી થવાથી અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે અને એ વાયરલ ઇન્ફેક્શન પણ જોવા મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો અત્યારના સમયમાં ઘણા લોકો બજારની વસ્તુ વધારે પ્રમાણમાં લેતા હોય છે અને ખાસ કરીને તેવા લોકોની ઇમ્યુનિટી પાવર ઓછું રહે છે જેથી કરીને અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. મિત્રો જો તમારા ઘર આંગણામાં તુલસીનો છોડ હોય તો દિવસમાં તુલસીના પાન પાંચ થી છ તેને ચાવવાથી કફજન્ય રોગોમાં રાહત મળે છે.

મિત્રો જો કફ વધારે પ્રમાણમાં વહેતો હોય તો દરરોજ હળદરવાળા ચણા નું સેવન કરવું જોઈએ. હળદર વાળા ચણા નું સેવન કરવાથી હળદર પેટમાં જશે અને તેનાથી ધીમે ધીમે કફ બહાર નીકળશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો આપણા શરીરમાં ત્રિદોષને શાંત કરવા માટે આપણે ત્રીફળા ચૂર્ણનું સેવન કરવું જોઈએ આમળા બહેડા અને હરડે આ ત્રણ વસ્તુઓનો ત્રિકોણ આ ચૂર્ણ બનાવવામાં આવે છે જેનું સેવન કરવાથી આપણા શરીરમાં ત્રિદોષ શાંત રહે છે.

મિત્રો બહેડા ની છાલને ચૂસવાથી જૂનામાં જૂનો કફ બહાર નીકળવા લાગે છે. મિત્રો જે લોકોને વધારે પ્રમાણમાં શરદી રહેતી હોય તેવા લોકોએ ઠંડી જગ્યામાં અથવા તો એસી માં રહેવાનું નથી.

મિત્રો તેવા લોકો પહેલા તો વરાળીયો નાશ લઇ શકે છે જેનાથી બંધ થયેલા નાક પણ ખુલી જશે. આ વરાળીયો નાશ લેવાથી તમારા ફેફસામાં જામેલો કફ ધીમે ધીમે બહાર નીકળવા લાગશે અને તમને માથું દુખતું પણ ધીમે ધીમે બંધ થઈ જશે.

મિત્રો વરાળીયુ નાશ લેવામાં તેમાં એક ચમચી અજમો નાખવાનું છે અને બિલકુલ ધીમા ગેસ પર તેને રાખવાનું છે અને તેમાંથી ધીમે ધીમે વરાળ નીકળી તે તમારે શ્વાસોશ્વાસમાં લેવાની છે. મિત્રો જે લોકોને ફેફસામાં વધારે પડતો કફ ભરાઈ ગયો છે અને અનેક પ્રકારે તે નીકળતો નથી તેવા લોકો માટે આ એક ઉપાય કરવાનો છે.

મિત્રો વધારે પડતો કફ જે વ્યક્તિને છે તેઓએ રોજ સવારમાં હળદર અને મધ આ બંને વસ્તુ મિક્સ કરીને તેને ચાટી જવાનું છે. મિત્રો મધ એ કફનો દુશ્મન ગણવામાં આવે છે જેથી મધનું સેવન કરવાથી કફની સમસ્યા માંથી રાહત મળી શકે છે.

મિત્રો જો વધારે પડતી શરદી ઉધરસ અને કફની સમસ્યા રહેતી હોય તો બજારમાં મળતા અન્ય પ્રકારની ચોકલેટ કે ઠંડા પીણા કેક ખાંડમાં બનતી અનેક પ્રકારની વસ્તુઓ વધારે પડતો ગોળનું સેવન કરવાથી પણ શરીરમાં શરદી ઉધરસ અને રોગો મળતા નથી અને તે વધારે પ્રમાણમાં થવા લાગે છે.

મિત્રો જો તમારે તમારા શરીરમાંથી કફને દૂર કરવો હોય તો તમારા ખાવા પીવામાં યોગ્ય બદલાવ અવશ્ય લાવવો પડશે.

Leave a Comment