આયુર્વેદ દુનિયા

આખી દુનિયામાં આ એક વસ્તુ ખાવાથી 100થી વધારે બીમારીઓ શરીરમાં આવી જાય છે.

મિત્રો બજારમાં જે કોઈપણ ફાસ્ટ ફૂડ જંક ફૂડ મળે છે તે દરેક વસ્તુઓ મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે. મિત્રો મેંદાના લોટમાંથી બનાવેલી દરેક પ્રકારની વસ્તુઓ જો તેને ખાવામાં આવે તો તે પચવામાં ભારે રહે છે અને તે આપણા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ લાવે છે.

મિત્રો જે લોકો વધારે પ્રમાણમાં મેંદાના લોટમાંથી બનેલી વસ્તુઓનું સેવન કરે છે તેવા લોકોને કબજિયાતની સમસ્યા ક્યારે પણ મટતી નથી અને જ્યારે પણ કબજિયાતની સમસ્યા થાય ત્યારે હરસ મસા અને ભગંદર જેવી સમસ્યા પણ થાય છે.

મિત્રો તે છતાં પણ અત્યારના સમયમાં દરેક લોકો મજામાં મળતા ફાસ્ટ ફૂડ ખાવાના શોખીન થતા જાય છે. મિત્રો મેંદો એકદમ ઝીણો હોય છે જે આપણા શરીરમાં યોગ્ય રીતે પચી શકતો નથી અને હોજરીના છિદ્રો ને મંદ પાડી દે છે.

મિત્રો વધારે પડતો મેંદાનું સેવન થવાથી પાચનશક્તિ મંદ થવા લાગે છે અને તેના કારણે શરીરમાં એસીડીટી અપચો ગેસ ગેસ થવો પેટમાં દુખવું આવા અનેક પ્રકારના રોગો થાય છે.

મિત્રો આપણને આ પ્રકારના અનેક રોગો થાય છે પરંતુ તેને શાંત કરવા માટે આપણે ડોક્ટર પાસે જઈને તેની દવાઓ લઈએ છીએ અને તે જ્યાં સુધી દવાની અસર રહે ત્યાં સુધી શાંત થઈ જાય છે અને ફરી તે જ સમસ્યા રહે છે.

મિત્રો હોજરીમાં રહેલો અગ્નિ તે જ કરવા માટે તમારે કડકડા દ્રવ્યોનું સેવન કરવું જોઈએ જેનાથી તે જલ્દીથી બચી જાય અને ગેસ અપચો એસિડિટી જેવી કોઈપણ સમસ્યા રહે નહીં.

મિત્રો જો તમને શરદી ઉધરસ જેવી કોઈ પણ સમસ્યા થઈ હોય અને જો તમે તેવા સમય મેંદાનો સેવન કરો છો તો તે તેના લીધે તમારા શરીરમાં કફ જમવા લાગે છે.

મિત્રો જો કફ ન મટે તો કફ જન્ય રોગો જલ્દીથી થવા લાગે છે અને તે આપણા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ લાવે છે. મિત્રો જે લોકોને દરરોજ શરદી અને કફની સમસ્યા રહેતી હોય તેવા લોકોએ આ મેંદાના લોટનું સેવન ન કરવું જોઈએ.

મિત્રો જો તમે આ પ્રકારના ફૂડ નિયમિત રૂપે ખાવ છો તો વધતી ઉંમરે તેના કારણે અનેક પ્રકારની બીમારીઓ શરીરમાં થવા લાગી છે. મિત્રો જંક ફૂડ આપણા શરીર માટે યોગ્ય રહેતું નથી.

મિત્રો જો તમે ઈચ્છો કે આપણો શરીર નિરોગી રહે અને શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી ન આવે તેના માટે તમારે શું પાચક ખોરાક લેવો જોઈએ હલકો ખોરાક લેવો જોઈએ જેમાં દાળ ભાત રોટલી શાક મગનું શાક મગ ભાગ તેવા અનેક પ્રકારનો હલકો ખોરાક લઈ શકો છો.

મિત્રો બજારમાં મળતી લીલી શાકભાજી નો ઉપયોગ પણ કરી શકો છો જેનાથી આપણા શરીરને અનેક ગણા ફાયદા મળી શકે છે. મિત્રો વધારે પડતો મેંદાનું સેવન કરવાથી શરીરમાં હાડકા નબળા પડવા લાગે છે.

આયુર્વેદ શાસ્ત્રમાં જણાવેલા આ પ્રકારના ચમત્કારી ઉપાયો કરવાથી જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *