જો આ પાન ખાઈ લેશો તો બીમારીઓ પાછળ નહીં કરવો પડે લાખો રૂપિયાનો ખર્ચો.

મિત્રો ગુજરાતના ચોરવાડ અને દક્ષિણ ગુજરાતમાં સારી એવી ખેતી થાય છે જે નાગરવેલના પાન છે. મિત્રો દક્ષિણ પૂર્વ એશિયામાં મળી આવતો આપણ જે વેલા પર આપણને જોવા મળે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો નાગરવેલ નું પાન ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. મિત્રો કબજીયાત ની સમસ્યામાં નાગરવેલના પાનનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.

મિત્રો નાગરવેલના 10 પાન અને ત્રણ ગ્લાસ પાણી લઈ આ બધી જ વસ્તુને બરાબર ઉકાળો પાણી જ્યાં સુધી ત્રીજા ભાગનું રહે ત્યાં સુધી તેને ઉકાળવું અને દિવસમાં બે વાર લેવાથી ઉધરસ દૂર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો શરીરની દુર્ગંધ દૂર કરવા માટે નાગરવેલના પાનનો ઉકાળો બનાવીને તે પીવાથી શરીરને દુર્ગંધ દૂર થાય છે.

મિત્રો દાઝ્યા ઉપર નાગરવેલના પાનની પેસ્ટ બનાવીને લગાવી દો અને થોડીવાર સુધી રાખીને તેને કાઢી નાખો ત્યાર પછી તેના ઉપર મધ લગાવી દો ઘા જલ્દીથી ભરાવા લાગશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો નાગરવેલ નું પાન માઉથ ફ્રેશનર તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. નાગરવેલના પાનને ચાવવાથી મોઢામાં લાલ રસ ઉત્પન્ન થાય છે અને તેના કારણે ખોરાક જલ્દીથી પચી શકે છે.

મિત્રો ભોજન લીધા બાદ પાનનો સેવન કરવાથી ભોજન જલ્દીથી પચી જાય છે. મિત્રો ઉનાળાની ઋતુમાં નસકોરી ફૂટવાની સમસ્યા થાય ત્યારે નાગરવેલના પાનની પેસ્ટ બનાવીને તેને સૂંઘવાથી નસકોરીની સમસ્યામાં રાહત મળે છે.

મિત્રો મોઢામાં છાલા પડવાની સમસ્યા થાય ત્યારે નાગરવેલના પાનને જાવો અને પાણીથી કોગડા કરી લેવા મોઢામાં છાલા પડવાની સમસ્યામાંથી રાહત મળશે.

મિત્રો નાગરવેલના પાંચથી છ પાન પાણીમાં ઉકાળીને તે પાણીનો છંટકાવ આંખો પણ કરવાથી આંખોની બળતરા દૂર થાય છે અને આખો લાલ થવાની સમસ્યા પણ દૂર થાય છે.

મિત્રો નાગરવેલના એકલા પાન ચાવવાથી ઓરલ કેન્સરમાં રાહત મેળવી શકાય છે. પાન ચાવવાથી કેન્સરના કોષો નાશ પામે છે અને કેન્સર જેવા રોગોમાં પણ રાહત મળે છે.

મિત્રો જે લોકો પોતાનું વજન ઓછું કરવા માંગે છે તેવા લોકો માટે નાગરવેલ નું પાન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. નાગરવેલ શરીરમાં મેટાબોલિઝમ આશ્ચર્ય રીતે વધારે છે અને તે વજન ઓછું કરવામાં રાહત અપાવે છે.

નાગરવેલના પાનનું સેવન કરવાથી આંતરિક મસા નાશ પામે છે. મિત્રો નાગરવેલના વીસ પાંદડને પાણીમાં ઉકાળો અને તે પાણીથી સ્નાન કરી લો શરીર પર આવતી ખંજવાળ દૂર થશે.

મિત્રો ચાર નાગરવેલના પાંદડા પાણીમાં ઉકાળો અને તે પાણીથી કોગળા કરવાથી પેઢામાં આવતું લોહી બંધ થઈ જશે. મિત્રો નાગરવેલના પાનને શક્તિ નો સિમ્બોલ કહેવામાં આવે છે તેથી નવા જોડાઓની લગ્ન વિધિમાં નાગરવેલના પાનનો ઉપયોગ કરવામાં આવે છે.

મિત્રો નાગરવેલના પાનની સારી રીતે ઉકાળો પાણી ઘટ્ટ થાય ત્યાં સુધી તેને ઉકાળો અને ત્યાર પછી તેને ફેસપેક તરીકે ચહેરા પર લગાવો તેનાથી ખીલ અને ડાઘ દૂર થાય છે.

Leave a Comment