સફેદ વાળને મહેંદી વગર કાળા કરવા હોય તો આટલું કરી લો, મળશે એકદમ કાળા વાળ.

મિત્રો અત્યાર ના સમયમાં વ્યક્તિઓ અનેક બીમારીઓથી પીડાતા હોય છે ખરાબ જીવનશૈલી અને ભાગદોડવાળી જિંદગી ના લીધે વ્યક્તિઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી વાળને લગતી સમસ્યાઓ અત્યારના સમયમાં મોટાભાગના લોકોને જોવા મળે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મોટાભાગે મહિલાઓ ને વાળ ખરવાની સમસ્યા ખૂબ જ વધુ પ્રમાણમાં હોય છે. મિત્રો આજે અમે તમને વાળ ખરવાની સમસ્યા માટે ના કેટલાક ઘરેલુ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ પ્રકારના ઘરેલુ ઉપચાર કરીને વાળને લગતી સમસ્યા માંથી છુટકારો મેળવી શકાય છે.

મિત્રો વાળ ખરવાની સમસ્યા મહિલાઓમાં હાલના સમયે ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. મિત્રો આજે અમે તમને વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે એક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો આ ઉપાય કરવાથી વાળ ખરવાની સમસ્યા માં રાહત મળે છે. મિત્રો આયુર્વેદ શાસ્ત્રમાં વાળ કરવાના ઘણા બધા કારણો દર્શાવવામાં આવ્યા છે. મિત્રો વધુ પ્રમાણમાં કેમિકલયુક્ત શેમ્પુ અને સાબુનો ઉપયોગ કરવાથી વાળ ખરવાની સમસ્યામાં વધારો જોવા મળે છે.

મિત્રો અત્યારના સમયમાં બજારમાં મળતા કેમિકલયુક્ત સાબુ શેમ્પૂ અને તેલમાં ભરપૂર માત્રામાં કેમિકલ રહેલા હોય છે જે આપણા વાળને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. મિત્રો આ પ્રકારના શેમ્પૂ અને સાબુનો વધુ માત્રામાં ઉપયોગ ન કરવો જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો વધુ પ્રમાણમાં એન્ટિબાયોટિક્સ દવાઓનું સેવન કરવાથી વાળ ખરવાની સમસ્યામાં વધારો જોવા મળે છે. હું તો જે લોકો માનસિક તણાવ માનસિક ટ્રેસ માં રહેતા હોય એવા લોકોને વાળ ખરવાની સમસ્યા વધુ જોવા મળે છે.

મિત્રો વાળ ખરવાની સમસ્યા માટે કબજિયાત મૂળભૂત કારણ છે. જે લોકોને વધુ માત્રામાં કબજિયાત રહેતી હોય તેવા લોકોને વાળ ખરવાની સમસ્યા રહેતી હોય છે.

મિત્રો સ્ત્રીઓને પ્રેગનેન્સી ના પાછળ ના સમયમાં વધુ માત્રામાં વાળ ખરે છે. મિત્રો ખાસ કરીને શરીરમાં પૂરતા વિટામિન અને પોષક તત્વો ન મળે ત્યારે પણ વાળને લગતી સમસ્યા માં વધારો જોવા મળે છે.

વિટામીન એ અને પ્રોટીનની ઉણપને કારણે વાળ ખરવાની સમસ્યામાં વધારો જોવા મળે છે. મિત્રો આ પ્રકારના મુખ્ય કારણો ને લીધે મહિલાઓમાં અને પુરુષોમાં વાળ ખરવાની સમસ્યા જોવા મળતી હોય છે.

મિત્રો પહેલાના જમાનામાં દેશી ખોરાકને કારણે 50 થી 60 વર્ષની ઉંમર પછી સફેદ વાર થતા હતા પરંતુ અત્યારના સમયમાં નાની ઉંમરે વાળ સફેદ થવાની સમસ્યા જોવા મળે છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવે અનુસાર મહેદી સફેદ વાળને દૂર કરવા માટે જાદુઈ ઈલાજ માનવામાં આવે છે.

આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર મહેંદીનો નિયમિત રીતે ઉપયોગ કરવાથી વાળ કાળા અને મુલાયમ બનાવી શકાય છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ ઉપાય કરવા માટે મહેંદી પાવડરને દિવેલ તેલમાં લોખંડના વાસણમાં પલાળીને તેને યોગ્ય રીતે માથામાં લગાવી દેવો જોઈએ ત્યારબાદ તેને ઠંડા પાણીએ ધોઈ લેવું જોઈએ આ ઉપાય કરવાથી સફેદ વાળની સમસ્યા માંથી રાહત મેળવી શકાય છે.

દેખાવમાં નાના એવા આમળા આયુર્વેદિક ગુણોથી ભરપૂર હોય છે બજારમાં આમળાના અનેક પ્રકારના તેલ મળતા હોય છે. આયુર્વેદિક શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર નિયમિત રીતે આમળાના તેલનો યોગ્ય ઉપયોગ કરવાથી સફેદ વાળની સમસ્યા માંથી છુટકારો મેળવી શકાય છે.

આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આમળાના રસમાં દેશી ઘી ઉમેરીને તેને ગરમ કરી તેનું તેલ બનાવીને નિયમિત રીતે રાત્રે સુતા સમયે વાળમાં મસાજ કરવા જોઈએ. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવેલો આ ઘરગથ્થુ ઉપચાર કરવાથી સફેદ વાળની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

Leave a Comment