દોસ્તો 120 થી 80 એ સામાન્ય બ્લડ પ્રેશર છે. સામાન્ય સ્વસ્થ વ્યક્તિનું બ્લડપ્રેશર આટલું હોવું જોઈએ. પરંતુ બ્લડ પ્રેશર જ્યારે આનાથી વધી જાય તો તેને હાઈ બ્લડ પ્રેશર કહેવાય છે અને આ સ્થિતિ ખૂબ જ ભયંકર કહી શકાય.
હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ રોજ દવા ખાવી પડે છે જેનાથી બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખી શકાય. હાઈ બ્લડ પ્રેશર ની તકલીફ ફક્ત વૃદ્ધોને થાય છે એવું નથી નાની ઉંમરના લોકોને પણ હાઈ બ્લડ પ્રેશર થઈ શકે છે.
નિયમિત રીતે બ્લડપ્રેશર હાય રહેતું હોય તો બ્રેઇન સ્ટ્રોક કિડની ખરાબ થવી હાર્ટમાં તકલીફ થવી જેવી તકલીફો પણ થઈ શકે છે.
જો તમારે હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યાને કાયમ માટે દૂર કરવી હોય અને દવા ન ખાવી હોય તો તમારે જમતી વખતે એક વસ્તુનું સેવન કરવાની શરૂઆત કરવી જોઈએ.
આ વસ્તુ છે અળસી. જો તમે અળસીનું સેવન કરવાનું રાખશો તો બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે. તમે અળસીને મુખવાસ તરીકે પણ ખાઈ શકો છો અને જો તમને અડધી આ રીતે ખાવી પસંદ ન હોય તો તેનો પાવડર બનાવીને ફાકી તરીકે પાણી સાથે લઈ શકો છો.
અળસી ઓમેગા 3 ફેટી એસિડ ફાઇબર પ્રોટીન જેવા પોષક તત્વો અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જેનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. આ સાથે જ અળસીનું સેવન કરવાથી શરીરમાં કેન્સરના કોષ પણ વધતા અટકે છે.
અળસીમા પોટેશિયમ નું પ્રમાણ ભરપૂર હોય છે જેના કારણે શરીર નીરોગી રહે છે અને હૃદય પણ સ્વસ્થ રહે છે.
અળસી થી થતા આ લાભ પ્રાપ્ત કરવા માટે બપોરે જમ્યા પછી એક ચમચી અળસીનું સેવન કરવું જોઈએ. આ રીતે અળશી ખાસો તો તમારું ખાધેલો ખોરાક સરળતાથી પક્ષે અને તેની ચરબી પણ પેટમાં જામશે નહીં.
અરસીમાં આયર્ન પણ વધારે હોય છે જે શરીરમાં રક્ત પરિભ્રમણ પણ સુધારે છે સાથે જ તે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે.