આયુર્વેદ દુનિયા

નબળા પડેલા હાડકા લોખંડ જેવા થઈ જશે મજબૂત, દૂધમાં ઉમેરીને પીવાનું શરૂ કરો આ વસ્તુ.

દૂધ શરીર માટે ખૂબ જ જરૂરી આહાર છે. દિવસ દરમિયાન ઓછામાં ઓછું એક ગ્લાસ દૂધ તો પીવું જ જોઈએ. દૂધ પૌષ્ટિક તત્વોથી ભરપૂર છે તેથી તેને સંપૂર્ણ આહાર પણ કહેવાય છે તેથી દિવસ દરમિયાન એક ગ્લાસ દૂધ દરેક વ્યક્તિએ પીવું જોઈએ.

સવાની રીતે દૂધને લોકો અલગ અલગ રીતે પીતા હોય છે. દૂધને ફ્લેવર વાળું કરીને પણ લોકો પીવે છે. પરંતુ જો તમે દૂધમાં બે દાણા એલચી ઉમેરીને પીવાનું શરૂ કરશો તો તમારા શરીરમાં ગજબ ના ફાયદા જોવા મળશે.

દૂધમાં એલચીના દાણા ઉમેરીને પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. આયુર્વેદમાં પણ સ્વાસ્થ્ય નિષ્ણાંતો દૂધ અને એલચીને સાથે લેવાની સલાહ આપે છે.

દૂધમાં એલચી ઉમેરીને પીવાથી શરીરને થતા લાભ ની વાત કરીએ તો તેનાથી શરીરને જરૂરી પોષક તત્વો મળે છે.

એલચીવાળું દૂધ પીવાથી સૌથી મોટો ફાયદો હાડકાને થાય છે. દૂધમાં એલચીના દાણા મિક્સ કરીને પીવાથી નબળા પડેલા હાડકા મજબૂત થાય છે.

શરીરની દૈનિક જરૂરિયાત હોય છે તેટલું કેલ્શિયમ એલચી અને દૂધને લેવાથી મળી રહે છે. પરિણામે નબળા પડેલા હાડકા પણ લોખંડ જેવા મજબૂત થઈ જાય છે.

દૂધમાં ડાયોત્રી ફાઇબર હોય છે અને તેમાં એલચી ઉમેરવાથી પાચનતંત્રની સમસ્યાઓ દૂર થાય છે. જે લોકોને ડાયજેશનની તકલીફ ના કારણે કબજિયાત ઉપજો એસીડીટી વગેરે રહેતા હોય તેમણે એલચી વાળું દૂધ પીવું જોઈએ.

વાતાવરણમાં ફેરફાર થવાથી શરીરમાં ઘણી વખત બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. તેના કારણે શરદી ઉધરસ ફ્લૂ જેવી તકલીફ થઈ શકે છે. તેવામાં નિયમિત રીતે એક ગ્લાસ એલચી વાળું દૂધ પીવાથી આ તકલીફોથી રાહત મળે છે.

જે લોકોને બ્લડ પ્રેશર કે શરીરમાં રક્તની ઉણપ હોય તેમણે પણ એલચી વાળું દૂધ પીવું જોઈએ.

દૂધ પીવાથી જ ચહેરા પર થતા ખીલની સમસ્યા દૂર થાય છે અને ચહેરાની સુંદરતા વધે છે. તેનું સેવન કરવાથી રક્ત પરિભ્રમણ પણ સારી રીતે થાય છે અને નસોમાં થયેલું બ્લોકેજ ખુલી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *