હજારો રૂપિયાનું ફેશિયલ કરાવ્યું હોય તેવી ચમક મળશે એકદમ ફ્રીમાં, ઘરે આ બે વસ્તુના ઉપયોગથી બનાવો ફેસપેક.

વર્ષો પહેલા બ્યુટી પાર્લર નું ચલણ ન હતું તે સમયે પણ મહિલાઓ સુંદર દેખાતી હતી. તે સમયે મહિલાઓનું સૌંદર્ય વર્ષો સુધી અકબંધ રહેતું. તેનું કારણ હતું કે મહિલાઓની સુંદરતા કુદરતી રીતે વધે તે માટે ઘરે જ કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓ ત્વચા માટે વરદાન છે. આ વસ્તુઓના ઉપયોગથી ફેસપેક બનાવીને જો તેને ચહેરા પર લગાડવામાં આવે તો ચહેરા પર હજારો રૂપિયાનું ફેશિયલ કરાવ્યું હોય તેવો ગ્લો કુદરતી રીતે આવે છે.

સૌથી મહત્વની વાત છે કે આ ફેસપેક બનાવવા માટે તમારે કોઈપણ પ્રકારનું ખર્ચ કરવો નહીં પડે અને જે ગ્લો આવશે તે લાંબો સમય સુધી ટકી રહેશે

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ ફેસપેક નો ઉપયોગ તમે નિયમિત પણ કરી શકો છો. તેનો ઉપયોગ કરવાથી ત્વચા ઉપર વૃદ્ધાવસ્થાની અસર પણ દેખાતી નથી અને ચહેરો લાંબા સમય સુધી યુવાન દેખાય છે. ચહેરાનું સૌંદર્ય અકબંધ કરતી વસ્તુ છે મધ

મધ શરીરના સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ખૂબ જ ગુણકારી છે. વર્ષો પહેલા પણ ત્વચા નિખારવા માટે મહિલાઓ મધનો ઉપયોગ કરતી. મધ નો ઉપયોગ કરીને તમે ફેસપેક બનાવીને તેને ચહેરા ઉપર લગાડશો તો તમારી ત્વચાનું સૌંદર્ય પણ કુદરતી રીતે વધશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ચેહરાની ચમક વધારતું ફેસપેક બનાવવા માટે અડધું પાકેલું કેળું લેવું અને તેની પેસ્ટ બનાવી તેમાં એક ચમચી મધ ઉમેરો. આ બંને વસ્તુને સારી રીતે મિક્સ કરીને ચહેરા ઉપર લગાડો.

15 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણી વડે સાફ કરી નાખો. આ ફેસબેક અઠવાડિયામાં બે વખત લગાડવાનો છે. આશિષ પેક લગાડવાની શરૂઆત કરશો એટલે પછી તમારે બ્યુટી પાર્લર જવાની જરૂર પણ નહીં પડે.

મધ સિવાય દૂધની મલાઈ પણ ત્વચાની સુંદરતા વધારીને ત્વચાને મોઈશ્ચર આપે છે. ચહેરાની ડ્રોઈંગ બનાવવો હોય તો મલાઈનો ઉપયોગ પણ કરી શકાય છે.

તેના માટે એક વાટકીમાં તાજી મલાઈ લેવી અને તેમાં મધ ઉમેરીને ચહેરા પર માલીશ કરવી. મલાઈ અને મધના મિશ્રણથી માલિશ કરવાથી ખીલના કારણે પડેલા ડાઘ દૂર થાય છે. માલિશ કર્યા પછી હુંફાળા ગરમ પાણીથી ચહેરો સાફ કરી લેવો.

Leave a Comment