માત્ર દસ મિનિટમાં ચહેરો ચમકાવવો હોય તો આ ફેસપેકનો કરો ઉપયોગ, બહેનપણીઓ પૂછવા આવશે સુંદરતાનું રહસ્ય.

ગુલકંદનો ઉપયોગ આજ સુધી તમે શરબત કે મીઠાઈ બનાવવામાં કર્યો હશે. પરંતુ આજે તમને ગુલકંદના ઉપયોગથી ચહેરો ચમકાવવાનો ઉપાય જણાવીએ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ગુલકંદમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે. તે ત્વચાની સમસ્યાઓને પણ દૂર કરે છે. ગુલકંદ ત્વચાને હાઇડ્રેટ કરે છે અને ત્વચાનો રંગ નિખારે છે.

તેનાથી બનતા ફેસપેક નો ઉપયોગ કરવાથી ત્વચા પરની કરચલીઓ ડાઘ અને ખીલ દૂર થાય છે. આજે તમને જણાવીએ ગુલકંદનો ઉપયોગ ફેસપેક તરીકે કેવી રીતે કરવો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ગુલકંદમાંથી ફેસપેક બનાવવા માટે એલોવેરા જેલ લેવું અને તેમાં ગુલકંદ ઉમેરી બરાબર મિક્સ કરો. આ પેકને 15 મિનિટ માટે ચહેરા અને ગરદન પર લગાવો. ત્યાર પછી ઠંડા પાણીથી ચહેરાને ધોઈ લો.

આ પેક લગાવવાથી ત્વચાને કુદરતી ચમક મળે છે અને ત્વચાને મોસ્ચ્યુરાઈઝેશન મળે છે. તેનો ઉપયોગ કરવાથી ખીલ અને ડાઘ પણ દૂર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

એલોવેરા ઉપરાંત કાચા દૂધમાં પણ ગુલકંદ ઉમેરીને તેનો ફેસપેક બનાવી શકાય છે.

કાચા દૂધમાં થોડો ચણાનો લોટ અને ગુલકંદ ઉમેરીને આ પેસ્ટને ચહેરા ઉપર 20 મિનિટ સુધી લગાવો. તેનાથી ત્વચા સોફ્ટ અને ચમકદાર બને છે.

એક ચમચી ગુલકંદમાં સંતરાની છાલનો પાવડર અને મધ ઉમેરીને પેસ્ટ બનાવી તેને ચહેરા ઉપર લગાડવાથી ચહેરામાં તાજગી આવે છે અને બ્લેકહેડ્સ દૂર થાય છે.

Leave a Comment