મગ દાળની ખીચડીમાં આ વસ્તુ ઉમેરીને બનાવી લ્યો, આજીવન ગમે તેટલું ખાશો તો પણ નહીં વધે વજન.

મિત્રો આજના આ લેખમાં અમે તમને આયુર્વેદિક શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર મગની દાળની ખીચડીમાં આ એક વસ્તુ ઉમેરીને તેનું સેવન કરવાથી શરીરનું વજન ઓછું થાય છે તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો અત્યારના સમયમાં દરેક વ્યક્તિઓને વજન વધવાની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. સતત બેઠાડું જીવન જીવવાની કારણે અને બજારમાં મળતા ફાસ્ટ ફૂડ તીખા કરેલા અને મસાલેદાર ખોરાકનું વધુ પડતું સેવન કરવાથી શરીરનું વજન વધતું હોય છે.

આયુર્વેદ શાસ્ત્ર માં જણાવ્યા અનુસાર શરીરનું વજન વધવાથી અનેક પ્રકારની સ્વાસ્થ્યને લગતી અસરો થતી હોય છે. આજના આ લેખમાં અમે તમને મગની દાળની ખીચડી માં એક એવી વસ્તુ બતાવવા જઈ રહ્યા છીએ જેને ઉમેરીને તેનું સેવન કરવાથી શરીરનું વજન વધતું નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો આજના આ લેખમાં અમે તમને આયુર્વેદમાં જણાવ્યા અનુસાર વજન ઘટાડવાનો ઘરેલુ ઉપચાર બતાવવા જઈ રહ્યા છીએ. મિત્રો વજન વધવાને કારણે અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ જોવા મળે છે. શરીરમાં ચરબીના થર જાણવાથી હૃદય સંબંધિત બિમારીઓમાં વધારો થતો હોય છે.

આયુર્વેદ શાસ્ત્રમાં વજન ઘટાડવાના ઘણા બધા ઘરગથ્થુ ઉપચાર બતાવવામાં આવ્યો છે. આયુર્વેદમાં જણાવેલા આ પ્રકારના ઉપચાર અને યોગ્ય રીતે કરવામાં આવે તો શરીરમાં રહેલી વધારાની ચરબી દૂર કરી શકાય છે અને વજન ઘટાડી શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો આજના આ લેખમાં અમે તમને ખીચડી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેનું સેવન કરવાથી વજનમાં ઘટાડો થવા લાગે છે. મગની દાળની ખીચડી નું સેવન કરવાથી નાના-મોટા અનેક પ્રકારના રોગોમાં રાહત મેળવી શકાય છે. આ વસ્તુનો સેવન કરવાથી વજન ઘટાડવાની સાથે સાથે સ્વાસ્થ્યને લગતા અનેક પ્રકારના ચમત્કારી ફાયદા થાય છે.

મિત્રો અત્યારના સમયમાં વજન ઘટાડવું એ ખૂબ જ મુશ્કેલ હોય છે અનિયમિત જીવનશૈલી બહારનો તીખું તળેલું અને ચટાકેદાર ભોજન નું વધારે માત્રામાં સેવન કરવાથી સતત વજનમાં વધારો થતો હોય છે સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા માટે શરીરનું વજન સંતુલન હોવું ખૂબ જ જરૂરી છે.

આયુર્વેદમાં જણાવ્યા અનુસાર શરીર નું વજન ઓછું કરવા માટે આહાર વિહાર ઉપર વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આહાર વિહારનો યોગ્ય માત્રમાં ધ્યાન રાખવામાં આવે અને આયુર્વેદમાં જણાવેલા કેટલાક ચમત્કારી ઉપાય કરવામાં આવે તો શરીરનું વજન ઓછું કરી શકાય છે.

જે લોકોના શરીરનું વજન વધારે હોય છે એવા લોકોને અનેક પ્રકારની સ્વાસ્થ્ય ને લગતી સમસ્યાઓ થતી હોય છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર મોટા ભાગના વ્યક્તિઓ ચરબીયુક્ત ખોરાક નો વધુ માત્રામાં સેવન કરે છે જેના કારણે તેમના શરીરમાં ચરબીના થર જામી જતા હોય છે અને શરીરનું વજન વધવા લાગે છે.

મિત્રો જ્યારે આપણને કોઈપણ જાતની શારીરિક સમસ્યા થાય છે ત્યારે ડોક્ટરો ખીચડી ખાવાની સલાહ આપે છે. ખીચડી એક ખૂબ જ હલકો ખોરાક બનવામાં આવે છે. આપણા વડીલો રાત્રિના સમયે ખીચડીનું સેવન કરતા હતા.

મિત્રો આ મગની દાળની ખીચડી બનાવવા માટે સૌપ્રથમ થોડા ચોખા અને મગ સારી રીતે સાફ કરી ધોઈ લેવાના છે. ત્યારબાદ પ્રેસર કુકરમાં ત્રણ વાટકી પાણી નાખીને તેમાં એક ચમચી હળદર અને એક ચપટી હિંગ અને ૧૦ થી ૧૫ દાણા મેથીના ઉમેરીને ખીચડી બનાવવા માટે મૂકી દેવાની છે.

આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર મેથીમાં ભરપૂર પ્રમાણમાં ફ્રાયબર અને પ્રોટીન રહેલું હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ડાયાબિટીસ વેટલોસ અને કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે મેથીદાણા ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આવી રીતે બનેલી મગદાળની ખીચડી નું નિયમિત રીતે સેવન કરવામાં આવે તો શરીરમાં રહેલી વધારાની ચરબી ઓગળવા લાગે છે અને શરીરનું વજન આપોઆપ ઘટવા લાગે છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ ઘરગથ્થુ ઉપચાર કરવાથી શરીરનું વજન ઘટાડી શકાય છે.

Leave a Comment