મિત્રો અત્યારના સમયમાં અનેક પ્રકારના નાના-મોટા રોગ જોવા મળે છે. અનિયમિત જીવન શૈલી ખરાબ ભોજન શૈલી અને સતત બેઠાડું જીવન જીવવાની કારણે મોટાભાગના વ્યક્તિઓ અનેક પ્રકારની નાની-મોટી બીમારીથી પીડાતા હોય છે.
વાતાવરણમાં સતત પ્રદૂષણ થવાને કારણે અને આહાર વિહાર નું યોગ્ય રીતે ધ્યાન રાખવામાં ન આવે ત્યારે અનેક પ્રકારના ગંભીર રોગો જોવા મળતા હોય છે. મિત્રો મોટાભાગના વ્યક્તિઓ નિયમિત રીતે બજારમાં મળતા તીખા કરેલા અને મસાલા યુક્ત ભોજનનું સેવન કરતા હોય છે.
આયુર્વેદિક શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ પ્રકારનું ભોજન નિયમિત રીતે સેવન કરવામાં આવ્યો હતો અનેક પ્રકારની ગંભીર બીમારીઓ થતી હોય છે. ભાદરવા મહિનામાં આપણા શરીરનું તાપમાન એકાએક વધી જાય અને શરીરમાં ઘડતર થવા લાગે ત્યારે તાવ આવવાની શરૂઆત થાય છે.
ભાદરવા મહિનામાં જ્યારે શરદી તાવ અને ઉધરસ જેવી સમસ્યા જોવા મળે છે ત્યારે મોટાભાગના વ્યક્તિઓ બજારમાં મળતી એન્ટીબાયોટિક અને હોમિયોપેથીક દવાઓનું વધુ પડતું સેવન કરતા હોય છે.
આયુર્વેદ માં જણાવ્યા અનુસાર આ પ્રકારની દવાઓનું વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો લાંબા ગાળે તેની આડ અસર જોવા મળે છે. આયુર્વેદ શાસ્ત્રમાં અનેક પ્રકારના ઘરગથ્થુ ઉપચાર બતાવવામાં આવ્યા છે જેને યોગ્ય રીતે અને યોગ્ય સમય કરવામાં આવ્યો હતો અનેક પ્રકારની ગંભીર સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
મિત્રો આજના આ લેખમાં અમે તમને એક દેશી ઘરગથ્થુ ઉપચાર બતાવવા જઈ રહ્યા છીએ જેનાથી ગમે તેવો તાવ દૂર થઈ જાય છે. મિત્રો ભાદરવા મહિનામાં અનેક પ્રકારના નાના-મોટા રોગો જોવા મળતા હોય છે.
મિત્રો આજના આ લેખમાં અમે તમને આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર એક એવી દેશી ઔષધીના પાન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેનું સેવન કરવાથી તાવ શરદી કફ અને ઉધરસ જેવી સમસ્યા દૂર થાય છે.
ભાદરવા મહિનામાં તાવ આવવો એક સર્વ સામાન્ય સમસ્યા કહેવામાં આવે છે પરંતુ આ પ્રકારની બીમારીમાં તેનું યોગ્ય સારવાર કરવામાં ન આવે તો લાંબા ગાળે તેનાથી ભયંકર નુકસાન થઈ શકે છે.
મિત્રો આ ઘરગથ્થુ ઉપચાર કરવા માટે તમારે તુલસીના પાંચ પાન લેવાના છે અને કાળા મરીના પાંચ દાણા લેવાના છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ભાદરવા મહિનામાં શરદી અને ઉધરસની સમસ્યામાંથી જુટકારો મેળવવા માટે એક તુલસીના પાનમાં એક કાળા મરીનો દાણો મૂકી તેને મોઢામાં ચાવી ચાવીને ઉતારવાનું છે.
આવી રીતે દરેક પાનમાં કાળા મરીનો દાણો મૂકીને પાંચ પાન ચાવી જવાના છે. આ ઘરગથ્થુ ઉપચાર કરવાથી તમારા શરીરનું ટેમ્પરેચર ઓછું થઈ શકે છે જેના કારણે તાવની સમસ્યામાં રાહત મેળવી શકાય છે.
જો તમે આ રીતે તુલસીના પાનનું સેવન ન કરી શકો ત્યારે આ બંને વસ્તુને મિક્સ કરી તેનો ઉકાળો બનાવીને તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને લગતા અનેક પ્રકારના ફાયદા થાય છે. આ ઉકાળો બનાવવા માટે પાંચ કાળા મળીને યોગ્ય રીતે વાટીને એક ગ્લાસ પાણીમાં તેને કરવા માટે મૂકી દેવાનું છે.
ત્યારબાદ તેમાં તુલસીના પાંચ પાન ઉમેરીને બરાબર રીતે તેને ઉકાળવાનું છે. ત્યારબાદ તેને ઘરણી વડે ગાળી ને હૂંફાળું સેવન કરવાનું છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર નિયમિત રીતે આવું કરવાનું સેવન કરવાથી શરદી કપ ઉધરસ અને તાવ જેવી સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
આયુર્વેદિક શાસ્ત્રમાં આ પ્રકારના અનેક ઘણા ઘરગથ્થુ ઉપચાર બતાવવામાં આવ્યા છે તેને યોગ્ય રીતે અને યોગ્ય સમય કરવામાં આવે તો સ્વાસ્થ્યને લગતા અનેક પ્રકારના ફાયદા થાય છે.