આયુર્વેદ

ભાદરવા મહિનામાં આ વસ્તુઓ ભરપેટ ખાઈ લેશો, આજીવન નહીં આવે તાવ.

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ભાદરવા મહિનામાં અનેક પ્રકારના ઋતુ જન્ય રોગો પાણી જન્ય અને વાયરલ જન્ય રોગો વધુ પ્રમાણમાં જોવા મળે છે ભાદરવા મહિનામાં વાતાવરણમાં પરિવર્તન થવાને કારણે અને બે ઋતુ માં બદલાવ થવાને કારણે અનેક પ્રકારના રોગો જોવા મળે છે.

આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ભાદરવા મહિનામાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ ભાદરવા મહિનામાં આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આહારવિહાર નું યોગ્ય રીતે પાલન કરવું જોઈએ.

મિત્રો વર્ષાઋતુ પૂરી થવા જઈ રહી છે અને વસંત ઋતુનું આગમન થવા જઈ રહ્યું છે ત્યારે ભાદરવા મહિનાની શરૂઆત સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ભાદરવો મહિનો એટલે બીમારી નો મહિનો. ભાદરવા મહિનામાં તાવ આવવો એક સર્વ સામાન્ય બાબત હોય છે પરંતુ ભાદરવા મહિનામાં આવતા તાવને યોગ્ય રીતે નિદાન કરવામાં ન આવે તો લાંબા ગાળે તેની ભયંકર પરિણામ આપણે ભોગવવું પડે છે.

ભાદરવા મહિનામાં આવતા તાવમાં કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ અને કેવા પ્રકારના ઘરગથ્થુ ઉપચાર કરવા જોઈએ તેના વિશે આજના આ લેખમાં અમે વાત કરવા જઈ રહ્યા છીએ. આયુર્વેદિક શાસ્ત્રમાં જણાવેલા આહાર વિહારનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો ભાદરવા મહિનામાં આવતા તાવથી બચી શકાય છે.

આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચોમાસાની ઋતુમાં આપણા શરીરમાં પિત્ત વધી જાય છે. ભાદરવા મહિનામાં સૂર્યના આંકડા તાપમાન પિત્તનો વધવા લાગે છે. મિત્રો જ્યારે આપણા શરીરમાં પિત્તનો પ્રકોપ વધે છે ત્યારે ગરમીનો તાવ આવે છે.

ભાદરવા મહિનામાં સૂર્યના કિરણો ખૂબ જ તે જ પડવાથી ગરમીમાં વધારો થાય છે જેના કારણે આપણા શરીરમાં પિત્તનો પ્રકોપ જોવા મળે છે. જણાવ્યા અનુસાર ખોરાકમાં થોડો ફેરફાર કરવામાં આવે અને આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ખોરાક કરવામાં આવે તો ભાદરવા મહિનામાં આવતા તાવથી બચી શકાય છે.

આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ભાદરવા મહિનામાં ઠંડા ખોરાકનું સેવન વધુ માત્રામાં કરવું જોઈએ. પિત્તના પ્રકોપ થી બચવા માટે ઠંડી વસ્તુ ફાયદાકારક સાબિત થાય છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ભાદરવા મહિનામાં રોગોથી બચવા માટે સાકરના પાણીનું સેવન કરવું ફાયદાકારક સાબિત થાય છે.

આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ભાદરવા મહિનામાં પિત્તના પ્રકોપથી બચવા માટે સાકર ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે નિયમિત રીતે ભાદરવા મહિનામાં સાકરનો સેવન કરવાથી ઋતુજન્ય અને વાયરલ જન્ય રોગોથી બચી શકાય છે.

જે લોકોને ભાદરવા મહિનામાં તાવની અસર રહેતી હોય તેવા લોકોએ નિયમિત રીતે રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દૂધમાં સાકર નાખીને તેનું નિયમિત રીતે સેવન કરવું જોઈએ ભાદરવા મહિનામાં આ ઘરગથ્થુ ઉપચાર કરવાથી તાવને લગતી બીમારીમાં રાહત મેળવી શકાય છે.

ભાદરવા મહિનામાં રોગોથી બચવા માટે નિયમિત રીતે દૂધ અને ચોખાની ખીર બનાવીને તેનું સેવન કરવું જોઈએ. ભાદરવા મહિનામાં દૂધ પૌવાનું સેવન કરવામાં આવે તો ભાદરવા મહિનામાં થતી બીમારીઓ દૂર થાય છે.

આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ પ્રકારના આહાર વિહાર નું ધ્યાન રાખવામાં આવે અને આયુર્વેદ શાસ્ત્રમાં જણાવેલા કેટલાક નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો ભાદરવા મહિનામાં થતી બીમારીથી બચી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *