ભાદરવામાં આ 3 વસ્તુઓ મફતના ભાવે આપે તો પણ ન ખાતા, નહીંતર થશે લાખો રૂપિયાનો ખર્ચ.

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ભાદરવા મહિનામાં અનેક પ્રકારના નાના મોટા રોગો જોવા મળે છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ભાદરવો મહિનો રોગીષ્ટ મહિનો ગણવામાં આવે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ભાદરવા મહિનામાં આહાર વિહાર નું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આજના આ લેખમાં અમે તમને એવી ત્રણ વસ્તુઓ બતાવવા જઈ રહ્યા છીએ જેનું ભૂલથી પણ ભાદરવા મહિનામાં સેવન ન કરવું જોઈએ.

ભાદરવા મહિનામાં ઋતુજને રોગો વાયરલ થી થતા રોગો અને ઋતુ બદલાવવાથી થતા રોગો વધુ પ્રમાણમાં જોવા મળે છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આજના આ લેખમાં અમે તમને એવી ત્રણ વસ્તુઓ બતાવવા જઈ રહ્યા છીએ જેને ભૂલથી પણ ભાદરવા મહિનામાં સેવન ન કરવું જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ભાદરવા મહિનામાં દહીંનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ દહીં પચવામાં ખૂબ જ ભારે ખોરાક માનવામાં આવે છે. ભાદરવા મહિનામાં પિત્તના રોગોમાં વધારો જોવા મળે છે.

આયુર્વેદિક શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ભાદરવા મહિનામાં દહીંનું સેવન કરવામાં આવે તો પિત્ત અને કફના રોગોમાં વધારો જોવા મળે છે. જ્યારે ભાદરવા મહિનામાં દહીંનું સેવન કરવામાં આવે તો ખાધેલા ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી અને ભાદરવા મહિનામાં પિત્તનો વધુ પ્રમાણમાં જોવા મળે છે જેથી કરી ને પિતને લગતા રોગમાં વધારો થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ભાદરવા મહિનામાં વધુ પ્રમાણમાં દહીંનું સેવન કરવામાં આવે તો ફેફસાને લગતા રોગોમાં વધારો થાય છે. જે લોકોને પાચન ને લગતી સમસ્યા હોય તેવા લોકોએ ભાદરવા મહિનામાં દહીંનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ.

દહીંનું સેવન કરવાથી પાચનને લગતા રોગમાં વધારો થાય છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર રીંગણ માં સૌથી વધારે આયરન રહેલું હોય છે આપણે બધા જાણીએ છીએ કે આયરન પિત્ત વર્ધક માનવામાં આવે છે.

રીંગણની તસવીર ગરમ હોય છે જેને હરસ-મસાની સમસ્યા હોય તેવા લોકોએ ભૂલથી પણ રીંગણનું સેવન ન કરવું જોઈએ. જે લોકોને હાઈપર એસિડિટી સમસ્યા હોય તેવા લોકોએ ભૂલથી પણ રીંગણનું સેવન ન કરવું જોઈએ.

ભાદરવા મહિનામાં રીંગણનું સેવન કરવાથી પિત્તમાં વધારો થાય છે જેના કારણે અનેક પ્રકારના નાના-મોટા રોગો જોવા મળે છે ભાદરવા મહિનામાં રીંગણનું વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો હરસ મસા અને ભગંદરની સમસ્યામાં વધારો થાય છે.

આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ભાદરવા મહિનામાં તાવ એક સર્વ સામાન્ય સમસ્યા હોય છે ભાદરવા મહિનામાં તાવ મોટાભાગના દરેક લોકોને આવતો હોય છે.

આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ભાદરવા મહિનામાં કાકડીનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ વધુ પ્રમાણમાં કાકડીનું સેવન કરવામાં આવે તો વાયરલ જન્ય તાવ જોવા મળે છે.

આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ભાદરવા મહિનામાં આ ત્રણ વસ્તુનું સેવન કરવાથી ભયંકર નુકસાન થઈ શકે છે જેથી કરીને ભાદરવા મહિનામાં આ ત્રણ વસ્તુનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ ભાદરવા મહિનામાં આ વસ્તુનું સેવન કરવાથી અનેક પ્રકારના નાના-મોટા રોગો જોવા મળે છે.

આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા માટે ભાદરવા મહિનામાં આહાર વિહાર નું આ પ્રકારે ધ્યાન રાખવું જોઈએ ભાદરવા મહિનામાં આ પ્રકારના ખોરાકનું સેવન કરવામાં ન આવે તો અનેક પ્રકારના રોગોથી બચી શકાય છે.

Leave a Comment