માથાના વાળથી લઈને પગના દુખાવા સુધીની સમસ્યાઓ આ ચૂર્ણની એક ચમચી કરે છે દૂર.

મિત્રો સૂંઠનો ઉપયોગ તો તમારા ઘરના રસોડામાં પણ થતો જ હશે. દરેક ઘરમાં ગૃહિણી સૂંઠ તો રાખે જ છે. સૂંઠ એટલે આદુને સુકવીને બનાવેલો પાવડર. એટલા માટે જ સૂંઠનો પાવડર પણ ખૂબ જ ગુણકારી હોય છે. તેનો ઉપયોગ કરીને શરીરના રોગોને દૂર કરી શકાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જેમકે જો તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી હોય અને તમારી ઈચ્છા હોય કે તમે ક્યારેય બીમાર ન પડો તો ભોજનમાં સૂંઠનો પાવડર ઉમેરવો જોઈએ. તેનાથી શરીરમાં ઉર્જા જળવાઈ રહે છે અને રોગ સામે લડવાની ક્ષમતા વધે છે.

જો વાતાવરણમાં પરિવર્તન આવે અને તેની અસરના કારણે વારંવાર શરદી થતી હોય તો સૂંઠ નો ઉપયોગ કરવો. તમે સૂંઠ અથવા આદુ વાળી ચા કે દૂધ પી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

વાયરલ બીમારીઓથી બચવું હોય તો પાણીમાં સૂંઠ તજ અને સાકર ઉમેરીને ઉકાળો બનાવી તેનું સેવન કરો. તેનાથી વાયરલ બીમારીઓ દૂર થાય છે.

અનેક લોકો એવા હોય છે જેને માઈગ્રેન ની તકલીફ હોય. આ તકલીફમાં માથામાં તીવ્ર દુખાવો થાય છે. આ તકલીફમાં પણ સૂચનો પાવડર તમને ઉપયોગી સાબિત થાય છે. માથાનો દુખાવો દૂર કરવા માટે સૂંઠમાં પાણી મિક્સ કરી તેનો લેપ બનાવીને માથા પર લગાડો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

હાથમાં પગમાં કે ઘુટણમાં દુખાવો હોય ત્યારે પણ આ લેપનો ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ કરવાથી દુખાવો ઓછો થાય છે.

સંધિવા ની તકલીફ હોય ત્યારે જાયફળ અને સૂંઠ ને બરાબર વાટી તેને તલના તેલમાં મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટ થી દુખાવો હોય તે જગ્યા પર માલીશ કરો અને પછી પાટો બાંધી દેવો.

જો બહારનું ભોજન ખાવાથી પેટમાં દુખાવો કબજિયાત કે એસિડિટી થઈ ગઈ હોય તો સૂંઠ ખૂબ જ ઉપયોગી સાબિત તેનો ઉપયોગ કરવાથી પેટમાંથી બળતરા દૂર થાય છે અને પેટના રોગ પણ મટે છે.

ગર્ભવતી સ્ત્રીને જો વારંવાર ઉલટી કે ઉબકા થતા હોય તો સૂંઠનો ઉપયોગ ભોજનમાં કરવો તેનાથી આ સમસ્યા દૂર થાય છે.

Leave a Comment